શોધખોળ કરો

કિરણ રાવ આ કારણે હતી અપસેટ, શું ફાતિમાના કારણે લીધો તલાકનો નિર્ણય, શું છે મામલો જાણો

કિરણ અને આમિરના ડિવોર્સની વાત સામે આવતા લોકો ફાતિમાને ટ્રોલ કરી રહ્યાં છે. આટલું જ નહીં ડિવોર્સનું કારણ પણ ફાતિમા શેખને ગણાવવામાં આવી રહ્યું છે.

બોલિવૂડ એક્ટર આમિરખાન અને કિરણ રાવે શનિવાર એક જોઇન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરીને ડિવોર્સ લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જો કે આ સ્ટેટેમેન્ટ બાદ તેના ફેન્સ દુ:ખી અને શોક્ડ છે. તેમના ફેન્સ આ મામલે અફસોસ પણ વ્યક્ત કરી રહ્યાં છે. જો કે બંનેના ડિવોર્સના કારણે હાલ આમિર ખાનની કો સ્ટાર રહેલી ફાતિમા સના શેખ ટવિટર પર ટ્રેન્ડ થઇ રહી છે. 

ટવિટર પર યુઝર્સનું કહેવું છે કે, કિરણ રાવ અને આમિર ખાનના તલાકનું કારણ એક્ટ્રેસ ફાતિમા સના શેખ છે. આમિર અને ફાતિમાની વધતી જતી નિકટતાને જોઇને આખરે કિરણ રાવે ડિવોર્સ આપવાનો નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા પર ફરતા મેસેજ મુજબ આ બધી જ બાબતોથી કિરણ ખૂબ જ અપસેટ હતી. 

આમિર-ફાતિમાના લિંકઅપની વાતો 
એક્ટ્રેસ ફાતિમા સના શેખે ફિલ્મ દંગલથી ડેબ્યૂ કર્યું હતું. તેમાં તે આમિર ખાનની દીકરીનો રોલ પ્લે કરી રહી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી.  ફિલ્મ દંગલની સક્સેસ બાદ ફાતિમાએ આમીર સાથે ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં કામ કર્યું હતું ત્યારબાદ બંનેની અફેરના સમાચાર આવવા લાગ્યા હતા. 

આમિર સાથે લિંકઅપની ખબરોથી અપસેટ
એક્ટ્રેસ ફાતિમા સના શેખે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "તે આ પ્રકારની ખબરોથી વધુ પ્રભાવિત થઇ હતી. કેટલાક લોકો તેના વિશે લખી રહ્યાં  હતા.  જો કે આ અહેવાલ પાયાવિહોણા છે અને તે સત્ય નથી". ફાતમાએ કહ્યું હતું કે, તે આ બધાના કારણે ડિસ્ટર્બ હતી કારણ કે તેમણે કહ્યું હતું, કે, "હું નથી ઇચ્છતી કે, લોકો કંઇ જ જાણ્યા જોયા વિના ખોટું વિચારે"

હવે કિરણ અને આમિરના ડિવોર્સની વાત સામે આવતા લોકો ફાતિમાને ટ્રોલ કરી રહ્યાં છે. આટલું જ નહીં ડિવોર્સનું કારણ પણ ફાતિમા શેખને ગણાવવામાં આવી રહ્યું છે. લોકોનું કહેવું છે કે, હવે આમિર ફાતિમા સાથે લગ્ન કરશે અને તેમની સાથે લાાંબો સમય રહેશે. કેટલાક યુઝર્સ તો ફાતિમાને ઘર તોડનાર પણ કહી રહ્યાં છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી

PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ

Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય

સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો

વિડિઓઝ

Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી

Rain Forecast: દેશમાં ધોધમાર વરસાદની આગાહી, પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જળબંબાકારની શક્યતા

દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ

Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર

Embed widget