શોધખોળ કરો

VIDEO: આખરે રિલીઝ થયું આમિર ખાનની દંગલ ફિલ્મનું દમદાર ટ્રેલર, શું તમે જોયું?

મુંબઈ: બૉલીવુડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટના નામથી જાણીતા આમિર ખાનની આગામી ફિલ્મ ‘દંગલ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરને જોતા કહી શકાય છે કે આમિરે હંમેશાંની જેમ આ ફિલ્મમાં જોરદાર મહેનત કરી છે. પરંતુ કંઈ શકાય છે કે ફિલ્મ દંગલ માટે આમિરે કંઈક વધારે મહેનત કરી છે, કારણ કે આ ફિલ્મમાં જવાનીથી ઘરડા થવા સુધીની ભૂમિકા તેને ફિલ્મમાં કરી છે. ફિલ્મ ‘દગલ’ એક બાયોપિક છે, જે પહેલવાન મહાવીર સિંહ ફોગટના જીવન પર આધારિત છે. મહાવીર સિંહે તમામ વિરોધ હોવા છતાં પોતાની પુત્રીઓને કુશ્તીના દાવ-પેચ શીખવાડ્યા હતા. મહાવીર સિંહને ત્રણ પુત્રીઓમાં ગીતા, બબીતા અને વિનેશ ઈંટરનેશનલ સ્થળની રેસલર છે. ઘણી ઈંટરનેશનલ ટૂર્નામેંટમાં આ પુત્રીઓએ પોતાના નામે ઘણાં મેડલ મેળવ્યા છે. આમિરે ફિલ્મમાં મહાવીર સિંહની ભૂમિકા નિભાવી છે. તે ફિલ્મમાં જવાન અને ઘરડા એમ બન્ને લુકમાં નજરે પડશે. આમિરે પોતાના ઈંટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મ માટે મારે 90 કિલો સુધી વજન વધારવું પડ્યું હતું. અને ત્યારબાદ બહુ ટૂંકા સમયમાં વજન ઘટાડવું પડ્યું હતું. વજન ઘટાડવા માટે મારે અમેરિકા જવું પડ્યું અને ત્યાં જોરદાર મહેનત કરી હતી. ફિલ્મ ‘દગલ’ ક્રિસમસના દિવસે રિલીઝ થવા જઈ રહી છે. લોકો આ ફિલ્મને ખુબ લાબાં સમયથી રાહ જોઈ રહ્યા હતા. આમિર ફિલ્મમાં સાંક્ષી તંવરના અપોજિટ નજરે પડશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળ ચૂંટણીમાં ફલોદી સટ્ટા બજાર પણ મૂંઝાયું: મમતા 130 પર, તો ભાજપનો શું છે ભાવ?

આવતીકાલનું હવામાન: 19 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 km/h ની ઝડપે ફૂંકાશે પવન

મધ્ય પૂર્વમાં ફરી ભડકશે યુદ્ધની આગ? ટ્રમ્પે કહ્યું- ઈરાને હજુ પૂરતી કિંમત ચૂકવી નથી

ફલોદી સટ્ટા બજારનો મોટો ધડાકો: બંગાળમાં કાંટે કી ટક્કર, જાણો કયા રાજ્યમાં કોણ જીતશે?

વિડિઓઝ

Thakor Samaj Bandharan : પાટણમાં ફરી એકવાર ઠાકોર સમાજના બંધારણનો ઉલાળ્યો, દોઢ લાખનો દંડ
Gujarat Hit Wave : હજુ 24 કલાક ગુજરાત પર તાપનું ટોર્ચર રહેશે યથાવત
Rajkot BJP: ભાજપ નેતાની પોસ્ટથી અનેક તર્ક-વિતર્ક, પદાધિકારીઓની વરણીને લઈ શું લખ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરોના વળતા પાણી ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડમ્પરોને 'બ્રેક' મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળ ચૂંટણીમાં ફલોદી સટ્ટા બજાર પણ મૂંઝાયું: મમતા 130 પર, તો ભાજપનો શું છે ભાવ?
બંગાળ ચૂંટણીમાં ફલોદી સટ્ટા બજાર પણ મૂંઝાયું: મમતા 130 પર, તો ભાજપનો શું છે ભાવ?
આવતીકાલનું હવામાન: 19 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 km/h ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 19 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 km/h ની ઝડપે ફૂંકાશે પવન
મધ્ય પૂર્વમાં ફરી ભડકશે યુદ્ધની આગ? ટ્રમ્પે કહ્યું- ઈરાને હજુ પૂરતી કિંમત ચૂકવી નથી
મધ્ય પૂર્વમાં ફરી ભડકશે યુદ્ધની આગ? ટ્રમ્પે કહ્યું- ઈરાને હજુ પૂરતી કિંમત ચૂકવી નથી
ફલોદી સટ્ટા બજારનો મોટો ધડાકો: બંગાળમાં કાંટે કી ટક્કર, જાણો કયા રાજ્યમાં કોણ જીતશે?
ફલોદી સટ્ટા બજારનો મોટો ધડાકો: બંગાળમાં કાંટે કી ટક્કર, જાણો કયા રાજ્યમાં કોણ જીતશે?
હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!

સાવધાન! એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ

મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર

વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ

Embed widget