શોધખોળ કરો

62nd Filmfare Awards: 'દંગલ' માટે આમિરને બેસ્ટ એક્ટર, આલિયાએ બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ

1/7
બેસ્ટ મેલ ડેબ્યૂઃદિલજીત દોસાંઝ (ઉડતા પંજાબ) બેસ્ટ ફીમેલ ડેબ્યૂઃરીતિકા સિંહ (સાલા ખડૂસ) બેસ્ટ સ્ક્રીનપ્લેઃશકુન બત્રા અને આયશા ઢિલ્લન (કપૂર એન્ડ સન્સ) લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડઃશત્રુઘ્ન સિંહા

2/7
બેસ્ટ ગીતકારઃ અમિતાભ ભટ્ટાચાર્ય (એ દિલ હૈ મુશ્કિલ) બેસ્ટ સિંગર (મેલ) : અરિજીત સિંઘ (એ દિલ હૈ મુશ્કિલ) આરડી બર્મન એવોર્ડઃઅમિત મિશ્રા (એ દિલ હૈ મુશ્કિલ) બેસ્ટ સિંગર (ફીમેલ) : નેહા ભાસીન (સુલતાન) બેસ્ટ ફિલ્મ ક્રિટિકઃનીરજા શોર્ટ ફિલ્મમાં બેસ્ટ એક્ટર (મેલ) :મનોજ વાજપેયી (તાંડવ) શોર્ટ ફિલ્મમાં બેસ્ટ એક્ટર (ફીમેલ) :ટિસ્કા ચોપડા (ચટની) બેસ્ટ શોર્ટ ફિલ્મઃ ચટની

3/7
4/7
ક્રિટીક્સ બેસ્ટ એક્ટરનો એવોર્ડ મનોજ બાજપેયીએ અલીગઢ ફિલ્મ માટે અને શાહિદ કપૂરે ઉડતા પંજાબ ફિલ્મ માટે જીત્યો છે તો ક્રિટીક્સ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ સોનમ કપૂરે નીરજા ફિલ્મ માટે જીત્યો છે. ક્રિટીક્સ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ નીરજા ફિલ્મને આપવામાં આવ્યો છે.

5/7
મુંબઈ: વરલી ખાતેના એનએસસીઆઈ સ્ટેડિયમમાં શનિવારે સાંજે 62મો ફિલ્મફેર એવોર્ડ્-2017નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલીવૂડની અનેક હસ્તીઓએ એમાં હાજરી આપી હતી. શાહરૂખ ખાન, કરણ જોહર અને કપિલ શર્મા દ્વારા સંચાલિત આ કાર્યક્રમમાં ટોચના ચારમાંથી ત્રણ એવોર્ડ સાથે ‘દંગલ’ ફિલ્મ મેદાન મારી ગઈ હતી.

6/7
બેસ્ટ એક્ટર (મેલ) -આમિર ખાન (દંગલ) બેસ્ટ એક્ટર (ફીમેલ)-આલિયા ભટ્ટ (ઉડતા પંજાબ) બેસ્ટ ફિલ્મઃદંગલ બેસ્ટ ડિરેક્ટરઃનિતેશ તિવારી (દંગલ) બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ ઋષિ કપૂર (કપૂર એન્ડ સન્સ) બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (ફીમેલ) :શબાના આઝમી (નીરજા)

7/7
આમિર ખાને આ ફિલ્મમાં ભજવેલી હરિયાણવી કુસ્તીબાજ મહાવીરસિંહની ભૂમિકા બદલ બેસ્ટ એક્ટર એવોર્ડ જીત્યો છે જ્યારે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આલિયા ભટ્ટે ‘ઉડતા પંજાબ’ ફિલ્મ માટે મળ્યો છે. ‘દંગલ’ ફિલ્મના દિગ્દર્શક નિતેશ તિવારીને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો છે અને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ દંગલને ફાળે આવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

Embed widget