મુંબઈ: ‘દંગલ’ ચીનમાં રીલિઝ થઈ છે અને પહેલા અઠવાડિયામાં તેણે 80 કરોડની કમાણી કરી છે.
3/5
ચીનમાં ‘પીકે’એ રીલિઝ થયાના 16 દિવસમાં 100 કરોડથી વધુ કમાણી કરી હતી.
4/5
આમિર ખાન પ્રોડક્શનના એક પ્રવક્તાએ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, ‘દંગલ’ની આખી ટીમ આ વાતથી ઘણી ખુશ છે. આ અઠવાડિયે 81 કરોડનો આંકડો પાર થયો છે. અમે ચીનમાં અમારા પાર્ટનર્સનો આભાર વ્યક્ત કરીએ છીએ
5/5
આમ ‘દંગલ’ ચીનમાં સૌથી વધુ કમાણી કરનારી બોલીવુડ ફિલ્મ બની શકે છે.