થોડા દિવસ પહેલા ફિલ્મ બાહુબલી-2નો એક સીન પણ લિક થઈ ગયો હતો. આ મામલે આંધ્રપ્રદેશના વિજયવાડાના એક ગ્રાફિક ડિઝાઈનરની ધરપકડ કરવામાં આવી હતી. ગ્રાફિક ડિઝાઈનર પર આરોપ છે કે બાહુબલી-ધ ક્નક્લુઝન બનાવતી વખતે તેણે નવ મિનીટની ફૂટેજ ચોરી કરી હતી.
2/4
પોતાના ફેસબુક અકાઉઁટ દ્વારા હાશમીએ દાવો કર્યો છે કે દંગલ અપલોડ કર્યાના માત્ર 14 કલાક બાદ તેના 10 હજાર ફોલોએર્સ વધી ગયા હતા.
3/4
જો કે કોપી રાઈટ ઈસ્યૂના કારણે હવે આ ફિલ્મને હાશમીએ તેની ટાઈમલાઈન પરથી હટાવી લીધી છે. હાશમીની ફેસબુક પ્રોફાઈલ અનુસાર તે દુબઈમાં રહે છે.