શોધખોળ કરો

આમિર ખાન ફિલ્મ માટે નથી લેતો ફી, જાણો કઈ રીતે કરે છે કમાણી....

1/4
 નોંધનીય છે કે થોડા સમય પહેલા શાહરૂખ ખાને ફિલ્મ એક્ટર્સને ફી ઓછી લેવાની સલાહ આપી હતી. તેણે કહ્યું હતું કે ફિલ્મ અભિનેતાઓને ફિલ્મના નિર્માણના દ્રષ્ટિકોણથી જોતાં ફી ઓછી લેવી જોઈએ. તેનું કહેવું હતું કે જો એક્ટર ઓછી ફી લેશે તો નિર્માતા ફિલ્મના અન્ય પાસાઓ પર વધારે ખર્ચ કરી શકશે.

2/4
 આમિરે જણાવ્યું કે તેણે ફિલ્મ માટે ફી લીધી તેને લાંબો સમય થઈ ગયો છે અને હવે તે ફી નથી લેતો. તેની કમાણી માત્ર ફિલ્મ કેટલું સારૂ પ્રદર્શન કરે છે તેના પર જ આધાર રાખે છે. જો તેની ફિલ્મ્સે બોક્સઓફિસ પર સારૂ પ્રદર્શન કર્યું તો તેની કમાણી વધારે હોય છે અને જો ફિલ્મ ના ચાલી તો તેની કમાણી ઓછી હોય છે.

3/4
 આ દરમિયાન તેની પત્ની કિરણ રાવ પણ પણ હાજર હતી. આમિરને શાહરૂખ ખાનના એ નિવેદન વિશે પૂછવામાં આવ્યું હતું જેણે ફિલ્મ એક્ટર્સની ફી અંગે પોતાની વાત સામે રાખી હતી. આ અંગે આમિર ખાને પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

4/4
નવી દિલ્હીઃ આમિર ખાને એક્ટર્સની ફીને લઈને શાહરૂખ ખાનના નિવેદન પર પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેણે પોતાના જન્મદિવસના અવસર પર પોતાના ઘરે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જ્યાં તેણે આ મામલે વાત કરી. આમિરે પોતાના 53માં જન્મદિવસે ઘર પર મીડિયાને આમંત્રણ આપ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nestle અને HUL ના પ્રોડક્ટ્સ ખાતા હોય તો સાવધાન, Horlicks થી Nescafe ની પ્રોડક્ટ સામે ઉઠ્યા સવાલો

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત

Embed widget