શોધખોળ કરો
Advertisement
'ગંદી બાત 2' એક્ટ્રેસ અન્વેશી જૈનનો બોલ્ડ અંદાજ, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો
ઓલ્ટ બાલાજીની સીરીઝ ગંદી બાત 2ની એક્ટ્રેસ અને મોડલ અન્વેશી જૈન પોતાના બોલ્ડ અને હોટ ફિગરના કારણે સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે.
મુંબઈ: ઓલ્ટ બાલાજીની સીરીઝ ગંદી બાત 2ની એક્ટ્રેસ અને મોડલ અન્વેશી જૈન પોતાના બોલ્ડ અને હોટ ફિગરના કારણે સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે. અન્વેશી જૈન પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે.
View this post on Instagramरूबरू मिलोगे तो क़ायल हो जाओगे दूर से हम ज़रा मगरूर ही दिखाई पड़ते है ।
હાલમાં જ એક્ટ્રેસે પોતાની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરો ખૂબ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. અન્વેશીના ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક સહિતના પ્લેટફોર્મ્સ પર લાખો ફેન્સ છે.View this post on Instagram
અન્વેશી જૈન ઓલ્ટ બાલાજીની પોપ્યૂલર વેબ સીરીઝ ગંદી બાત-2માં જોવા મળી હતી. 'ગંદી બાત 2'માં એક્ટિંગ કર્યા બાદ અન્વેશી એટલી જાણીતી બની કે તે સૌથી વધારે ગુગલ સર્ચ થનારી એક્ટ્રેસ બની ગઈ હતી.View this post on Instagram
અન્વેશી જૈન મ્યૂઝિક આલ્બમમાં પણ કામ કરી ચૂકી છે. અન્વેશીના ફેન્સ તેની તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement