શોધખોળ કરો

ફિલ્મ 'આશિકી' ફેમ રાહુલ રોય લાંબા સમય બાદ બોલિવૂડમાં કરશે કમબેક, જાણો

ડાયરેક્ટર કનુ બહલની ફિલ્મ આગરાથી રાહુલ પોતાનું કમબેક કરવા જઈ રહ્યો છે. બોલીવુડ ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે આગરાના એક સેટથી એક ફોટો ટ્વિટર પર શેર કરતા આ અંગે જાણકારી આપી હતી.

મુંબઈ: 1990મા આવેલી ફિલ્મ 'આશિકી'માં કામ કરી એક્ટર રાહુલ રોય રાતો રાત સ્ટાર બની ગયો હતો. ફિલ્મ આશિકી બાદ રાહુલ બોલિવુડથી ગાયબ થઈ ગયો હતો. હવે જાણકારી મળી છે કે રાહુલ રોય ફરીવાર બોલિવુડમાં કમબેક કરી રહ્યો છે. રાહુલે તેની આગામી ફિલ્મની શૂટિંગ શરૂ કરી છે. ડાયરેક્ટર કનુ બહલની ફિલ્મ આગરાથી રાહુલ પોતાનું કમબેક કરવા જઈ રહ્યો છે. બોલીવુડ ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે આગરાના એક સેટથી એક ફોટો ટ્વિટર પર શેર કરતા આ અંગે જાણકારી આપી હતી. તરણે ટ્વિટ કર્યું હતું કે આશિકી સ્ટાર રાહુલ રોય, દિગ્દર્શક કાનૂ બહેલની નવી ફિલ્મ આગ્રા સાથે પોતાનુ કમબેક કરી રહ્યો છે. આ ફિલ્મની શૂટીંગ આગ્રામાં કરવામાં આવશે. ફિલ્મ 2020મા રજૂ થશે.

ટોપ સ્ટોરી

'એવેન્જર્સ ડૂમ્સડે'ની ભારતમાં એડવાન્સ બૂકિંગ શરૂ, જાણો ક્યારે થિયેટરોમાં મારશે એન્ટ્રી

'રામાયણ'ની 700 કરોડની ક્લબમાં એન્ટ્રી, 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

રજનીકાંતની બ્લૉકબસ્ટર 'જેલર 2' હવે OTT પર થઇ રિલીઝ, જાણો ક્યાં જોશો આ ફિલ્મ

અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન

રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે

Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી

 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ

વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા

Amreli: અડતાળામાં ઉપસરપંચની દાદાગીરી! ગ્રામજનો સામે રિવોલ્વર તાકી, વીડિયો વાયરલ

જંબુસરમાં નર્મદા કેનાલમાં ગાબડું! 50થી 60 એકર ખેતરો પાણીમાં ગરકાવ, પાકને નુકસાનની ભીતિ

19 નવેમ્બરે સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજના લેટેસ્ટ ભાવ

Embed widget