શોધખોળ કરો

દરિયા કિનારે બોલ્ડ અંદાજમાં યોગ કરતી જોવા મળી આ હોટ એક્ટ્રેસ, જુઓ તસવીરો

આશકાએ પોતાના ઈન્સટાગ્રામ પર દરિયા કિનારે યોગ કરતી તસવીર શેર કરી છે. આશકાની આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.

મુંબઈ: બિગ બોસ ફેમ ટીવી એક્ટ્રેસ આશકા ગોરડિયા પોતાની ફિટનેસ અને ગ્લેમરસ અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ આશકાએ પોતાના ઈન્સટાગ્રામ પર દરિયા કિનારે યોગ કરતી તસવીર શેર કરી છે. આશકાની આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
 
#maksikanagasana Need a break? Wanna go to Goa? Learn new variations and surprise yourself with all that your body can do.. start a Yoga routine! Learn Arm Balances and Inversions at our WeekEnd Wave Program in Goa. @peaceofblueyoga Nov 28-31 Dec 5-8 Stay with us, eat with us, yoga with us. Come connect! Registrations open! To register Visit www.peaceofblueyoga.com or what’s app on +91 84849 17629 . . #yogalife #yogacommunity #armbalances #inversions #headstand #forearmstand #crowpose #dragonflypose #yoga #yogaeveryday

A post shared by Aashka Goradia Goble (@aashkagoradia) on

View this post on Instagram
 
#throwback ... 🤸🏻‍♀️🤸🏻‍♀️🤸🏻‍♀️ . . #handstand #peaceofblueyoga #yogacommunity

A post shared by Aashka Goradia Goble (@aashkagoradia) on

આશકા ગોરડિયાએ પોતાના હોટ અને બોલ્ડ યોગાના કારણે પણ સતત ચર્ચામાં રહે છે. આશકા પતિ સાથે અનેક વાર દરિયા કિનારે યોગા કરતી જોવા મળે છે. આશકા પોતાના ઈન્સ્ટાગ્રામ પર ટોપલેસ યોગાની પણ તસવીરો શેર કરી ચૂકી છે.
View this post on Instagram
 
@ibrentgoble ❤️ . . . @peaceofblueyoga

A post shared by Aashka Goradia Goble (@aashkagoradia) on

આશકાએ સોની ટીવી પર કુસુમમાં કુમુદની ભુમિકા ભજવી હતી. લાગી તુજસે લગનમાં કલાવતીની ભૂમિકા ભજવ્યાં બાદ આશકા ગોરડિયા ખૂબ જ લોકપ્રિય બની ગઇ છે.
View this post on Instagram
 
#split #yogaonthebeach #yogaeveryday @peaceofblueyoga #yogalife

A post shared by Aashka Goradia Goble (@aashkagoradia) on

નાગિનમાં આશકાના રોલને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. આશકા ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે. આશકા પોતાના યોગની બોલ્ડ અને હોટ તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે. 2012માં આશકા કલર્સ ટીવીના રિયાલીટી શો બિગ બૉસ 6માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. (તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ)

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
Embed widget