શોધખોળ કરો

ટીવી એક્ટ્રેસ આશકા ગોરડિયાએ બોલ્ડ અંદાજમાં કર્યો પોલ ડાન્સ, વીડિયો વાયરલ

આશકાએ પોતાના ઈન્સટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમા તે પોલ ડાંસ કરતી જોવા મળી રહી છે.

મુંબઈ: બિગ બોસ ફેમ ટીવી એક્ટ્રેસ આશકા ગોરડિયા પોતાની ફિટનેસ અને ગ્લેમરસ અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ આશકાએ પોતાના ઈન્સટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમા તે પોલ ડાંસ કરતી જોવા મળી રહી છે. આશકાના વીડિયોને તેના ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં પણ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
 
Regaining lost strength, dancing without being scared of the wrong and right, place where I drop the baggage, all inclusive. My sweet spot and reminder that life is beautiful and meant for many wonderful things. #onelove #happyheart #exclusiveconnection

A post shared by Aashka Goradia Goble (@aashkagoradia) on

આશકા ગોરડિયાએ પોતાના હોટ અને બોલ્ડ યોગાના કારણે પણ સતત ચર્ચામાં રહે છે. આશકા પોતાના ઈન્સ્ટાગ્રામ પર ટોપલેસ યોગાની પણ તસવીરો શેર કરી ચૂકી છે.
આશકાએ સોની ટીવી પર કુસુમમાં કુમુદની ભુમિકા ભજવી હતી. લાગી તુજસે લગનમાં કલાવતીની ભૂમિકા ભજવ્યાં બાદ આશકા ગોરડિયા ખૂબ જ લોકપ્રિય બની ગઇ છે.
નાગિનમાં આશકાના રોલને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. આશકા ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે. આશકા પોતાના યોગની બોલ્ડ અને હોટ તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે. 2012માં આશકા કલર્સ ટીવીના રિયાલીટી શો બિગ બૉસ 6માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. (તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ)

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
Embed widget