શોધખોળ કરો
Advertisement
સારા અલી ખાને શેર કર્યો જિમ વર્કઆઉટનો વીડિયો
સારાએ હાલમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટર પર જિમ વર્કઆઉટ વીડિયો શેર કર્યો છે.
મુંબઈ: સૈફ અલી ખાનની દિકરી સારા અલી ખાન ફિટનેસ ફ્રીક છે. સારા પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સજાગ છે. સારા ઘણી વખત જિમ બહાર સ્પોટ થતી જોવા મળે છે. સારા અલી ખાનના જિમ વર્કઆઉટ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે. હાલમાં જ સારાનો એક નવો વીડિયો સામે આવ્યો છે.
સારાએ હાલમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટર પર જિમ વર્કઆઉટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સારા ટ્રેનર સાથે એક્સરસાઈઝ કરતી જોવા મળે છે. સારાનો આ વર્ક આઉટ વીડિયો ફેન્સને ખૂબ પસંદ પડી રહ્યો છે. સારાના વીડિયો પર ખૂબ લાઈક્સ અને કોમેન્ટ આવી રહી છે. આ પહેલા પણ સારા પોતાના ઈન્સ્ટાગ્રામ પર જિમ વર્કઆઉટના વીડિયો શેર કરી ચૂકી છે.
View this post on InstagramThe question isn’t who’s going to let me; it’s who’s going to stop me⁉️ #beyou #doyou 💋💋💋 @pumaindia
સારા અલી ખાને ફિલ્મ કેદારનાથથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. સારા પોતાની આગામી ફિલ્મ લવ આજ કલમાં કાર્તિક આર્યન સાથે જોવા મળશે. સારા અલી ખાન અભિનેતા વરૂણ ધવન સાથે ફિલ્મ કુલી નંબર વનમાં પણ કામ કરી રહી છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement