શોધખોળ કરો

આમિર ખાનની પુત્રી ઈરાએ કયા યુવક સાથે રોમેન્ટિક ડાન્સ કર્યો? વીડિયો જોઈને ચોંકી જશો

ઈરા સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ રહે છે અને હાલમાં તેણે બિકીનીમાં તસવીરો શેર કરી છે. પોતાની આ તસવીરોને કારણે ઈરા આકર્ષણનું કેન્દ્ર બની છે.

મુંબઈ: હાલમાં અભિનેતા આમિર ખાનની પુત્રી ઈરા ખાન તેના પ્રેમ પ્રકરણને લઈને બહુ ચર્ચામાં છે. હાલમાં ઈરા અને તેના બોયફ્રેન્ડ મિશાલનો રોમેન્ટિક ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમની સાથે વીડિયોમાં કોમન ફ્રેન્ડ પણ જોવા મળ્યો હતો. આ વીડિયોમાં ઈરા અને મિશાલ વચ્ચે ક્યુટ કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. આમિર ખાનની પુત્રી ઈરાએ કયા યુવક સાથે રોમેન્ટિક ડાન્સ કર્યો? વીડિયો જોઈને ચોંકી જશો ઈરા સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ રહે છે અને હાલમાં તેણે બિકીનીમાં તસવીરો શેર કરી છે. પોતાની આ તસવીરોને કારણે ઈરા આકર્ષણનું કેન્દ્ર બની છે. આમિર ભલે મોટો અભિનેતા હોય પણ તેની પુત્રીને એક્ટિંગ કરતા મ્યુઝિકમાં કરિયર બનાવવામાં રસ છે. આ કારણે તે મ્યુઝિકમાં ક્રિએટીવ, પ્રોડક્શન અને મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માગે છે.
View this post on Instagram
 
I just wanna dance with you💃🏻 @mishaalkirpalani 🎤 @princetonugoeze11 . . . #dance #slowdance #thirdwheel #love #squishies #karaoke

A post shared by Ira Khan (@khan.ira) on

હાલમાં સોશિયલ મીડિયામાં ઈરાના એક ચાહકે સવાલ કર્યો હતો કે, શું તે કોઈને ડેટ કરી રહી છે? ત્યારે ઈરાએ જવાબ આપતી વખતે તેના બોયફ્રેન્ડ મિશાલ કૃપલાનીની તસવીર શેર કરી છે અને એમાં મિશાલને ટેગ પણ કર્યો છે. આમ, તેણે ખુલ્લેઆમ પોતાના પ્રેમપ્રકરણની જાહેરાત કરી દીધી છે તેવું લાગી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!

શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું

IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધા, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર

વિડિઓઝ

Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી
Gujarat Rain Red Alert : ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ , તૂટી પડશે અતિ ભારે વરસાદ
North Gujarat Rain : હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનું દે ધનાધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધા, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધા, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ

ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ

પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ: ઝીરો રિસ્ક સાથે એકવાર રોકાણ કરો અને દર મહિને મેળવો ગેરંટીડ કમાણી

Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

Embed widget