શોધખોળ કરો

શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયો આ એક્ટર, ઢીંચણની સર્જરી માટે હોસ્પિટલમાં થયો દાખલ

એક એક્શન સીનના શૂટિંગ દરમિયાન તેને ઇચા થઈ હતી. અંગને મુંબઈની એક હોસ્પિટલમાં ઢીંચણની સર્જી કરાવવી પડી.

નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલા અહેવાલ હતા કે એક્ટર અંગદ બેદી પોતાના આગાી વેબ શો ‘મમભાઈ’માં સીનિયર પોલીસ ઓફિસરની ભૂમિકા નિભાવવના છે. આ વેબ સીરીઝના શૂટિંગ દરમિયાન એક્ટર ઇજાગ્રસ્તથઈ ગયો. ઇજાગ્રસ્ત થયા બાહ અંગદને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એક એક્શન સીનના શૂટિંગ દરમિયાન તેને ઇચા થઈ હતી. અંગને મુંબઈની એક હોસ્પિટલમાં ઢીંચણની સર્જી કરાવવી પડી. સર્જરી પહેલા તેની પત્ની નેહા ધૂપિયાએ એક વીડિયો બનાવ્યો, જેમાંતે અંગદને મોટિવેટ કરતી જોવા મળી રહી છે.
View this post on Instagram
 
That’s me minutes before going in for a knee surgery... I think my nerves got me talking too much... captured by my wifey ( also pls note she has no clue which knee is injured 🤪🙈) but I still love her too much ... stay tuned for more ... will keep u posted with more videoes if I’m not dying in pain 😤😎 ... #AngadsKneedy #Vlog1

A post shared by Angad Bedi “ARVIND VASHISHTHH” (@angadbedi) on

ઇન્સ્ટાગ્રામ પર આવીડિયોને શેર કરતાં અંગદે લખ્યું, ‘આ હું છું, મારા ઢીંચણની સર્જરીની થોડી મિનિટ પહેલા. મને લાગે છે કે ગભરામણને કારણે હું વધારે બોલી રહ્યો છું. મારી પત્ની (જેને એ વાતની જરાય ખબર નથી કે ક્યા ઢીંચણની સર્જરી થવાની છે) દ્વારા આ વીડિયોને કેપ્ચર કરવામાં આવી રહ્યો છે. પરંતુ હું તેને ખૂબ જ પ્રેમ કરું છું અને વધારે જાણકારી માટે સાથે જોડાયેલ રહો, બીજા પણ વીડિયો પોસ્ટ કરતો રહીશ. જો દર્દનથી નહીં મરું તો.’ નેહા વીડિયોમાં અંગદને એ પૂછતા જોવા મળી રહી છે કે તે શું ખાશે, જેના પર અંગદ કહે છે, ‘મેં આઠ કલાકથી કંઈ ખાધું નથી.’ નેહા તેના  જવાબમાં કહે છે, ‘આ સૌથી લાંબો સમય હસે જ્યારે તું કંઈપણ ખાધા વગર રહ્યો હોઈશ.’ ‘મમભાઈ’ ઉપરાંત અંગદ ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’માં પણ જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget