શોધખોળ કરો
Advertisement
ન્યુયોર્કમાં અર્જૂન કપૂર કઈ અભિનેત્રી સાથે પોતાના 34મો બર્થ-ડે સેલિબ્રેટ કરશે? નામ જાણીને ચોંકી જશો
અભિનેતા અર્જૂન કપૂરનો 26 જુનના રોજ એટલે કે આજે બર્થ-ડે છે. અર્જૂન કપૂર પોતાનો 34મો બર્થ-ડે વિદેશની ધરતી પર સેલિબ્રેટ કરશે.
મુંબઈ: અભિનેતા અર્જૂન કપૂરનો 26 જુનના રોજ એટલે કે આજે બર્થ-ડે છે. અર્જૂન કપૂર પોતાનો 34મો બર્થ-ડે વિદેશની ધરતી પર સેલિબ્રેટ કરશે. બર્થ-ડેને બહુ ખાસ બનાવવા અર્જૂન અને મલાઈકા અરોરા વિદેશ પહોંચ્યા છે.
અડધી રાતે મુંબઈ એરપોર્ટ અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા જોવા મળ્યાં હતાં. અર્જૂન કપૂર પોતાનો બર્થ-ડે સેલિબ્રેટ કરવા ન્યૂયોર્ટ સિટી પહોંચ્યો છે તેવું જાણવા મળ્યું છે જોકે આ અંગે કોઈ સત્તાવાર અર્જુન કપૂરે જાહેર કર્યું નથી.
અર્જૂન કપૂરનો બર્થ-ડે ઉજવવા મલાઈકા અરોરા પણ તેની સાથે ન્યૂયોર્ક સિટી પહોંચી છે. મલાઈકા રેડ ટ્રેક સૂટમાં જોવા મળી હતી જ્યારે અર્જુન કપૂરે બ્લેક ટી શર્ટ અને બ્લૂ જિન્સ પહેર્યુ હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement