શોધખોળ કરો

ગર્લફ્રેન્ડને ફટકારનારા એક્ટરની થઈ ધરપકડ, બિગ બોસમાં લઈ ચુક્યો છે ભાગ

1/8
નીરુએ જણાવ્યું હતું કે, હું ગોવામાં આવેલા અરમાનના બંગલાની દેખભાળ રાખું છું. જ્યારે તેનું ભાડું આવે છે ત્યારે તેનું ભાડું વિલા સ્ટાફને આપવામાં આવે છે. આ પછી સ્ટાફ અમને આપે છે. જ્યારે અરમાને ભાડાનું કહ્યું ત્યારે મેં તેને કહ્યું કે હું ભાડું ટ્રાન્સફર કરાવી આપીશ.

2/8
મુંબઈઃ સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસમાં ભાગ લઈ ચુકેલા એક્ટર અરમાન કોહલીએ ગત સપ્તાહે તેની ગર્લફ્રેન્ડ નીરુ રંધાવાની સાથે મારપીટ કરી હતી. જેના કારણે નીરુ ઘાયલ થયા બાદ તેને કોકિલાબેન હોસ્પિટલમાં ભરતી કરવામાં હતી. ગર્લફ્રેન્ડની પિટાઈ બાદ ફરાર થઈ ગયેલા એક્ટર અરમાન કોહલીની મુંબઈ પોલીસે તેના લોનાવાલા સ્થિત બંગલામાંથી ધરપકડ કરી હતી.

3/8
આ બાબતે તે ગુસ્સે થઈ ગયો હતો. તે ઉગ્ર થઈ ગયો હતો અને હું કશું જ સમજું એ પહેલા મારા વાળ પકડીને ભીંત સાથે માથું ભટકાવ્યું હતું. હું તેને કરગરતી રહી કે હું પોલીસ પાસે નહીં જાવ અને મને હોસ્પિટલ જવા દે પરંતુ તે માન્યો જ નહીં.

4/8
બિગ બોસ હાઉસમાં અરમાન કોહલી
બિગ બોસ હાઉસમાં અરમાન કોહલી
5/8
અરમાન કોહલીનું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની એક્ટ્રેસ મુનમુન દત્તા સાથે પણ અફેર રહી ચૂક્યું છે. આ સાથે જ તે તનીષા મુખર્જીનો પણ બોયફ્રેન્ડ રહી ચૂક્યો છે. નોંધનીય છે કે નીરુ એક ફેશન ડિઝાઈનર છે અને લંડનની રહેવાસી છે.

6/8
નીરુના જણાવ્યા મુજબ આ પહેલા પણ અરમાને તેની પર હાથ ઉપાડ્યો હતો. તેણે જણાવ્યું હતું કે,’ આ વર્ષે જ ફેબ્રુઆરીમાં પણ તેણે મારા પર હાથ ઉપાડ્યો હતો. હું આ રિલેશનશીપમાં આવીને મુશ્કેલીમાં ફસાઈ ગઈ છું. મારા માટે આ એક ભૂલ હતી. મારા ફેમિલી દ્વારા પણ તેને અનેકવાર ચેતવણી અપાઈ હતી.

7/8
સ્પોટબોયમાં પ્રકાશિત અહેવાલ અનુસાર નીરુએ ગત રવિવારે રાત્રે સાંતા ક્રૂઝ (પશ્ચિમ) પોલીસ સ્ટેશનમાં અરમાન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેની વિરૂદ્ધ આઈપીસી સેક્શન 326 અંતર્ગત કેસ નોંધ્યો હતો. આ મામલે અરમાનને 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. પોલીસે તેના ઘરે જઈને પૂછપરછ પણ કરી હતી, પરંતુ અરમાન ત્યાં હાજર ન હતો.

8/8
મળતી માહિતી મુજબ, અરમાન છેલ્લા 8 દિવસથી તેના બંગલામાં જ છૂપાઈને રહેતો હતો. અરમાને 5 જૂને ગુસ્સામાં આવીને તેની ગર્લફ્રેન્ડ સાથે મારપીટ કરી હતી. આ અહેવાલ મીડિયામાં આવતાં જ અરમાનનો કોઈ ભાળ મળી નહોતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget