શોધખોળ કરો

માત્ર 10 દિવસમાં અભિનેતા અમિતાભ બચ્ચનનું કેટલા કિલો વજન ઘટ્યું? જાણો વિગત

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ અત્યાર સુધી તેમનું વજન પાંચ કિલો જેટલું ઘટ્યું છે. આ વાત તેમના માટે ઘણી જ સારી છે.

મુંબઈઃ થોડાં સમય પહેલાં જ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે એડમિટ કરવામાં આવ્યા હતાં. 77 વર્ષીય અમિતાભની તબિયત હાલમાં સુધારા પર છે અને તેમણે ‘કેબીસી-11’નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. આ શો ચાહકોમાં ઘણો જ લોકપ્રિય છે. હાલમાં જ બિગ બીએ બ્લોગમાં લખ્યું હતું કે, તેમનું વજન પહેલા કરતાં પાંચ કિલો ઘટી ગયું છે. માત્ર 10 દિવસમાં અભિનેતા અમિતાભ બચ્ચનનું કેટલા કિલો વજન ઘટ્યું? જાણો વિગત અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યું હતું કે, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ અત્યાર સુધી તેમનું વજન પાંચ કિલો જેટલું ઘટ્યું છે. આ વાત તેમના માટે ઘણી જ સારી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, વજન ઉતરવાને કારણે પગલાં હળવા બન્યા અને ડાયટ પર પણ કંટ્રોલ થયો છે. એકંદરે આ ફાયદાકારક રહ્યું છે. 15 ઓક્ટોબરે રાત્રે બે વાગે અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં રૂટીન ચેકઅપ માટે પહોંચ્યા હતા. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં ત્રણ દિવસ સુધી રાખવામાં આવ્યા હતાં ત્યાર બાદ 18 ઓક્ટોબરે રજા આપવામાં આવી હતી. અમિતાભ બચ્ચન બે વર્ષ બાદ આ વખતે દિવાળી પાર્ટી આપવાના છે. ઉલ્લેખનીય છે કે બોલિવૂડમાં બિગ બીની દિવાળી પાર્ટી લોકપ્રિય છે. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ હાજરી આપતી હોય છે.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
Embed widget