શોધખોળ કરો

આ એક્ટ્રેસ રાત્રે ચલાવે છે ઓટો રિક્ષા, બોમન ઇરાનીએ શેર કર્યો વીડિયો

બોમન વીડિયોમાં જણાવે છે કે ઓટો ચલાવતી મહિલાનું નામ લક્ષ્મી છે. જે મરાઠી સીરિયલ્સમાં એક્ટિંગ કરે છે અને રાતે મુંબઈની સડકો પર ઓટો ચલાવવાનું કામ કરે છે.

મુંબઈઃ બોલીવુડ એક્ટર બોમન ઈરાનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે એક મહિલા ઓટો ડ્રાઇવ સાથે બેસીને તેની પ્રશંસા કરી રહ્યા છે. શેર કરવામાં આવેલા વીડિયોમાં બોમન ઇરાની એક ઓટોમાં બેઠેલા દેખાય છે, ત્યારે તેમની પાસેથી અન્ય એક ઓટો પસાર થાય છે. જેને મહિલા  ડ્રાઇવ કરતી હોય છે. તેમાં બેઠેલા બે શખ્સો બોમનને જોતાં જ વાત કરવા લાગે છે. તેઓ એક્ટર સાથે ફોટો લેવાની વિનંતી કરી છે. બોમન તેના ફેન્સને નિરરાશ કરતો નથી અને ફોટો લેવા માટે રાજી થઈ જાય છે. બંને ઓટો એક જગ્યાએ અટકે છે અને બાદમાં બોમન ફોટો પડાવે છે. બોમનના વીડિયોમાં જોવા મળતી મહિલા ઓટો ડ્રાઇવર પણ તેની સાથે ફોટો પડાવે છે. જેની સાથે તે ઓટોમાં બેસવાની રિકવેસ્ટ કરે છે. બોમન સાથે ફોટો લેવાની ખુશી મહિલાના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય ચે. જે બાદ બોમન જણાવે છે કે ઓટો ચલાવતી મહિલાનું નામ લક્ષ્મી છે. જે મરાઠી સીરિયલ્સમાં એક્ટિંગ કરે છે અને રાતે મુંબઈની સડકો પર ઓટો ચલાવવાનું કામ કરે છે. વીડિયો પોસ્ટ કરીને લખેલા મેસેજમાં બોમન ઇરાનીએ લક્ષ્મીને અન્યો માટે પ્રેરણા અને રિયલ લાઇફ હીરો ગણાવી હતી. આ ઉપરાંત તેની હંમેશા ખુશ રહેવાની પ્રાર્થના પણ કરી હતી.

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Embed widget