શોધખોળ કરો

વર્લ્ડકપની મેચે વરસાદના કારણે રદ્દ થતાં આઇસીસી પર ભડક્યો બૉલીવુડનો આ એક્ટર

વરસાદથી મેચો રદ્દ થતાં દર્શકો અને ક્રિકેટ ફેન્સ પરેશાનીમાં મુકાયા છે. ત્યારે એક્ટર કમાલ ખાને એક ટ્વીટ કરીને વર્લ્ડકપ મેનેજમેન્ટને આડેહાથે લીધુ છે

નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019માં વરસાદે માજા મુકી છે. વરસાદના કારણે ખાસ મહત્વની મેચો રદ્દ કરવામાં આવી છે. વરસાદથી મેચો રદ્દ થતાં દર્શકો અને ક્રિકેટ ફેન્સ પરેશાનીમાં મુકાયા છે. ત્યારે એક્ટર કમાલ ખાને એક ટ્વીટ કરીને વર્લ્ડકપ મેનેજમેન્ટને આડેહાથે લીધુ છે. આ ટ્વીટ હાલ સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યું છે. વર્લ્ડકપની મેચે વરસાદના કારણે રદ્દ થતાં આઇસીસી પર ભડક્યો બૉલીવુડનો આ એક્ટર કમાલ ખાને ટ્વીટ કરતાં લખ્યુ કે, "યુકેમાં હાલ વરસાદની સિઝન છે, એટલે મને એ ખબર નથી પડતી કે આઇસીસીએ આ સિઝનમાં વર્લ્ડકપનુ આયોજન કેમ કર્યુ. અડધી મેચો તો રમાશે જ નહીં તો વર્લ્ડકપ શું વાતનો." વર્લ્ડકપમાં વારંવાર વરસાદી વિઘ્નને લઇને કમાલ ખાને ખાસ રિએક્શન આપ્યુ છે, જે સીધુ આઇસીસીની મેનેજમેન્ટ ટીમ પર નિશાન છે. ઉલ્લેખનીય છે કે, કમાલ ખાન સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને દરેક મોટી ઘટનાઓ પર રિએક્શન આપતા રહે છે. વર્લ્ડકપની મેચે વરસાદના કારણે રદ્દ થતાં આઇસીસી પર ભડક્યો બૉલીવુડનો આ એક્ટર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર

વિડિઓઝ

Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી ક્યારે આવશે વરસાદનો બીજો રાઉન્ડ, જાણો હવામાન અપડેટ્સ

અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'મિશન 5 મિલિયન વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ

'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં

FIFA World Cup 2026: એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ

બદલાઈ ગયા LPG સિલિન્ડર ટ્રાન્સફરના નિયમો, જાણો શું છે નવું અપડેટ અને આજનો લેટેસ્ટ રેટ

IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ

આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા

ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

Embed widget