શોધખોળ કરો

નવાઝુદ્દીન જે હીરોઈન સાથે માણ્યું હતું સેક્સ તેણે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો વિગત

1/9
એકવાર જ્યારે તે નિહારિકાના ઘરે ગયો ત્યારે તેણે સિલ્ક રોબ પહેર્યો હતો. નવાઝે નિહારિકાની કમર પર ફરતે હાથ ફેરવ્યો અને સેક્સ કરવાનો ટ્રાય કર્યો હતો પરંતુ નિહારિકાએ તેને ધક્કો માર્યો અને કહ્યું હતું કે નવાઝ હવે નહીં. તે હવે મળવા નથી માંગતી અને જે થવાનું હતું થઈ ગયું. નવાઝ રડ્યો, માફી માંગી, કરગર્યો પરંતુ તે માની નહીં. આ રીતે નિહારિકા તથા નવાઝના સંબંધોનો અંત આવ્યો હતો.

2/9
 નવાઝે બુકમાં લખ્યું છે કે નિહારિકા ઘણી જ સમજદાર યુવતી હતી. એક્ટર હોવાને કારણે તે નવાઝની સ્ટ્રગલને સમજતી હતી. તે દિવસમાં રોજ ફોન કરતી અને અનેક સવાલો કરતી. યુવતી હોવાને કારણે નિહારિકા, નવાઝ સાથે પ્રેમભરી વાતો કરવા માંગતી હતી પરંતુ તે ઘણો જ સ્વાર્થી હતો. તે બસ તેના ઘરે જતો અને તે બધું કરતો અને પાછો આવી જતો. તે ક્યારેય પ્રેમ વ્યક્ત કરતો નહીં. ધીમે ધીમે નિહારિકા પણ સમજી ગઈ હતી કે તે શું વિચારે છે. (વાસ્તવમાં નવાઝ જે પણ યુવતીઓને મળ્યો, તે તમામને તેને લઈને ફરિયાદ કરતી હતી) તે પોતાની જરૂરિયાત માટે જ જતો. આટલું જ નહીં તે ક્યારેય યુવતીઓના ફોન રીસિવ કરતો નહીં.

3/9
 નવાઝે કહ્યું હતું કે જ્યારે નિહારિકાએ સુઝાનના મેઈલ્સ જોયા ત્યારથી તેણે નવાઝના નામથી રિપ્લાય આપવાની શરૂઆત કરી હતી. જોકે કેટલાંક મેઈલ્સ બાદ સુઝાન સમજી ગઈ હતી અને તેણે સવાલ કર્યો હતો કે આ કોણ લખે છે. ખ્યાલ છે કે આ નવાઝ નથી. કોણ છે આ મહિલા B***h? B***h?
નવાઝે કહ્યું હતું કે જ્યારે નિહારિકાએ સુઝાનના મેઈલ્સ જોયા ત્યારથી તેણે નવાઝના નામથી રિપ્લાય આપવાની શરૂઆત કરી હતી. જોકે કેટલાંક મેઈલ્સ બાદ સુઝાન સમજી ગઈ હતી અને તેણે સવાલ કર્યો હતો કે આ કોણ લખે છે. ખ્યાલ છે કે આ નવાઝ નથી. કોણ છે આ મહિલા B***h? B***h?" સુઝાના આ શબ્દોથી નિહારિકાને ગુસ્સો આવ્યો અને તેણે તરત જ સુઝાન તથા નવાઝ વચ્ચેની વાતચીત બંધ કરાવી દીધી હતી. જોકે, નવાઝ થોડો દુઃખી થયો પરંતુ નિહારિકા સાથે હોવાથી તે દુઃખમાંથી બહાર આવી ગયો હતો.
4/9
 સુઝાન ન્યૂયોર્ક જતાં નવાઝના સંબંધો નિહારિકા સાથે બંધાયા હતાં. ત્યારે સુઝાનના મેઈલ્સ આવવા લાગ્યા હતાં. તે દર વખતે નવાઝને એમ જ પૂછતી કે તે કેમ મેઈલ નથી કરતો, કેમ જવાબ નથી આપતો. નવાઝે કહ્યું હતું કે તે જે ઈચ્છતો હતો તે તેનું મૌન કહી દેશે. એક દિવસ તે ઈનબોક્સ ચેક કરતો હતો, ત્યારે નિહારિકાએ તેના કેટલાંક મેલ્સ જોઈ લીધા હતાં અને સુઝાનને લઈ સવાલો શરૂ કર્યાં હતાં. નિહારિકા, સુઝાનને લઈ ભડકી ગઈ હતી.

5/9
 બાયોગ્રાફીમાં નવાઝે ખુલાસ કર્યો છે કે તે એક જ સમયે બે યુવતીઓને ડેટ કરતો હતો. સુઝાન નામની યુવતી મૂળ ન્યૂજર્સીની હતી અને ન્યૂયોર્કમાં રહેતી હતી. 'મિસ લવલી'ના શૂટિંગ સમયે સુઝાન તથા નવાઝ સાથે જ રહેતાં હતાં અને તેના વિઝાની મુદત પૂરી થતાં તે ન્યૂયોર્ક જતી રહી હતી.

6/9
 નવાઝના મતે, નિહારિકાએ ઘરે મટન ખાવા માટે આમંત્રણ આપ્યું હતું. નિહારિકના ઘરે જતાં જ તે નવાઈમાં મૂકાઈ ગયો હતો. મીણબત્તીઓથી આખું ઘર સજાવવામાં આવ્યું હતું. નિહારિકાએ સોફ્ટ ફોક્સ ફર પહેર્યું હતું. આમાં તે ઘણી જ ગોર્જીયસ લાગતી હતી. તેની સુંદરતા આગળ મીણબત્તીની રોશની પણ ઝાંખી લાગતી હતી. તે સાવ ગામઠી અને આ સુંદરતા જોઈને અંજાઈ ગયો હતો. તેણે નિહારિકાને બાહોમાં લઈને સીધો બેડરૂમમાં જતો રહ્યો હતો. અહીંયા બંને પૂરી રીતે પ્રેમમાં ડૂબી ગયા હતાં અને તેમના સંબંધોની શરૂઆત થઈ હતી. આ સંબંધ દોઢ વર્ષની અંદર તૂટી ગયો હતો.

7/9
 મિસ લવલી ફિલ્મના શૂટિંગ સમયે બંને વચ્ચે નિકટતા વધી હતી. એક ડાન્સ સીન્સના શૂટિંગ સમયે નિહારિકાને કંઈક થયું હતું. તેને અચાનક શરદી થઈ ગઈ હતી અને તે ચૂપ રહેવા લાગી હતી. તેણે નવાઝ સાથે અંતર રાખવાની શરૂઆત કરી હતી. તે બહુ ઓછી વાત કરતી હતી. તે ફ્રેન્ડલી પણ નહોતી. તેને લાગ્યું કે આ યોગ્ય સમય છે અને તેને પૂછવું જોઈએ કે તેને શું થયું છે. નવાઝે ઘણાં દિવસો સુધી નિહારિકા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. એક દિવસ નિહારિકાએ નવાઝને ઘરે મટન ખાવા માટે બોલાવ્યો હતો. અહીંયા નવાઝ અને નિહારિકાએ સેક્સ માણ્યું હતું.

8/9
મુંબઈઃ નવાઝુદીન સિદ્દીકીના જીવન પર આધારિત પુસ્તક એન ઓર્ડિનરી લાઈફને લઇને વિવાદ શરૂ થઈ ગયો છે. આ પુસ્તક દ્વારા નવાઝે પ્રથમ વખત મહિલાઓ સાથેના પોતાના સંબંધને લઈને ખુલીને વાત કરી છે. ખાસ કરીને તેમણે એક્ટ્રેસ નિહારિકાનું નામ લઈને તેની સાથે પોતાના સંબંધની ચર્ચા કરી છે. સોમવારે પુસ્તકની અંદર આ વાતના ખુલાસા બાદ નિહારિકાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. એ ફિલ્મી વેબસાઈટને આપેલ ઇન્ટરવ્યૂમાં નિહારીકેએ નવાઝની તમામ વાતોને ફગાવી દીધી છે. તેણે કહ્યું કે, પુસ્તક વેચવા માટે તેના વિશે અશ્લીલ વાતો કરવામાં આવી છે. આગળ વાંચો નવાઝે પોતાના અને નિહારિકાના સંબંધને લઈને શું કહ્યું હતું....

9/9
બોલીવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની આત્મકથા ‘એન ઓર્ડિનરી લાઈફ’ના લોન્ચ બાદથી જ ચર્ચામાં છે અને આ પ્રથમ વખત છે જ્યારે નવાઝે પોતાના જીવનમાં આવેલ યુવતીઓ વિશે ખુલીને વાત કરી છે. નિહારિકા સિંહ એ અભિનેત્રી છે જેણે નવાઝની સાથે મિસ લવલીમાં કામ કર્યું હતું. 2012માં બોલીવુડમાં ડેબ્યૂ કરનાર નિહારીકાના નવાઝુદ્દીન સિદ્દીકીની સાથે શારીરિક સંબંધ હતા. પોતાની બાયોગ્રાફીમાં વ્યક્તિગત જીવન વિશે નવાઝે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 

જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ

Embed widget