શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુપ્રીમ કોર્ટના ઓર્ડરથી સીલ થઇ ગયુ આ સ્ટાર એક્ટરનું ગેસ્ટ હાઉસ, જાણો શું છે મામલો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/20121952/Prabhas-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![સુપ્રીમ કોર્ટના નિર્ણયને અનુસરતા મહેસૂલ અધિકારીઓએ પ્રભાસના ગેસ્ટ હાઉસને સીલ કરી દીધુ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/20121956/Prabhas-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુપ્રીમ કોર્ટના નિર્ણયને અનુસરતા મહેસૂલ અધિકારીઓએ પ્રભાસના ગેસ્ટ હાઉસને સીલ કરી દીધુ છે.
2/4
![હૈદરાબાદઃ સ્ટાર એક્ટર અને વર્ષની સૌથી વધુ કમાણી કરી આપનારી ફિલ્મ આપનાર બાહુબલી ફેમ પ્રભાસ પર આફત આવી છે. સાઉથના સુપરસ્ટારના ગેસ્ટ હાઉસને મહેસુલ અધિકારીઓએ સીઝ કરી દીધી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/20121952/Prabhas-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હૈદરાબાદઃ સ્ટાર એક્ટર અને વર્ષની સૌથી વધુ કમાણી કરી આપનારી ફિલ્મ આપનાર બાહુબલી ફેમ પ્રભાસ પર આફત આવી છે. સાઉથના સુપરસ્ટારના ગેસ્ટ હાઉસને મહેસુલ અધિકારીઓએ સીઝ કરી દીધી છે.
3/4
![આ સર્વે નંબરમાં 84.30 એકર જમીન હોવાની વાત છે, આમાથી 2200 ગજ જમીનમાં પ્રભાસનું ગેસ્ટ હાઉસ છે. પ્રભાસે જીઓ નંબર 59 અંતર્ગત ગેસ્ટ હાઉસ રેગ્યુલરાઇઝ કરવવા માટે અરજી પણ કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/20121947/Prabhas-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સર્વે નંબરમાં 84.30 એકર જમીન હોવાની વાત છે, આમાથી 2200 ગજ જમીનમાં પ્રભાસનું ગેસ્ટ હાઉસ છે. પ્રભાસે જીઓ નંબર 59 અંતર્ગત ગેસ્ટ હાઉસ રેગ્યુલરાઇઝ કરવવા માટે અરજી પણ કરી છે.
4/4
![મહેસૂલ અધિકારીઓએ સોમવારે પ્રભાસના હૈદરાબાદ સ્થિત રાયદુર્ગમ સર્વે નંબર 46ની જમીન પર બનેલા ગેસ્ટ હાઉસને સીલ કરી દીધુ, સુપ્રીમ કોર્ટે આ જમીનને સરકારી જમીન ગણાવતા ઓર્ડેર કર્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/20121942/Prabhas-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહેસૂલ અધિકારીઓએ સોમવારે પ્રભાસના હૈદરાબાદ સ્થિત રાયદુર્ગમ સર્વે નંબર 46ની જમીન પર બનેલા ગેસ્ટ હાઉસને સીલ કરી દીધુ, સુપ્રીમ કોર્ટે આ જમીનને સરકારી જમીન ગણાવતા ઓર્ડેર કર્યો હતો.
Published at : 20 Dec 2018 12:20 PM (IST)
Tags :
Actor Prabhasવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)