શોધખોળ કરો

સૌથી મોંઘી- 600 કરોડની ફિલ્મ 'રામાયણ'માં પ્રભાસ બનશે 'રાવણ', આ એક્ટર બનશે રામ અને સીતા

ફિલ્મ 'રામાયણ'માં રામ અને સીતા તરીકે બૉલીવુડના બે મોટા કલાકાર ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણ જોવા મળી શકે છે

મુંબઇઃ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી ફિલ્મ હવે ડાયરેક્ટર નિતેશ તિવારી બનાવી રહ્યાં છે, રિપોર્ટ પ્રમાણે નિતેશ તિવારી 'રામાયણ' પર ત્રણ ભાગમાં મેરાથોન ફિચર સીરીઝ બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે. હવે આ ફિલ્મમાં રામ-સીતા અને રાવણના પાત્રને લઇને મોટા સમાચાર મળ્યા છે. રિપોર્ટ પ્રમાણે, ફિલ્મ 'રામાયણ'માં રામ અને સીતા તરીકે બૉલીવુડના બે મોટા કલાકાર ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણ જોવા મળી શકે છે. જોકે, બીજા એક ખાસ કેરેક્ટર 'રાવણ'ની કાસ્ટિંગને લઇને ચાલી રહેલી અટકળો વચ્ચે સાઉથ સુપરસ્ટાર પ્રભાસનુ નામ સામે આવ્યુ છે. એટલે કે રામાયણમાં પ્રભાસ રાવણનો રૉલ પ્લે કરી શકે છે. સૌથી મોંઘી- 600 કરોડની ફિલ્મ 'રામાયણ'માં પ્રભાસ બનશે 'રાવણ', આ એક્ટર બનશે રામ અને સીતા એક મીડિયાના હવાલાથી કહેવાઇ રહ્યુ છે કે, આ વાત પર ખુદ રામાયણ અને નિર્દેશક નિતેશ તિવારી સાથે જોડાયેલા ખાસ સુત્રોએ માહિતી આપી છે. સુત્રો અનુસાર, આ ફિલ્મ 600 કરોડ રૂપિયાના બજેટ સાથે બની રહી છે. જે ભારતીય ફિલ્મોમાં અત્યાર સુધીની સૌથી મોટા બજેટ વાળી ફિલ્મ હશે. આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે. સૌથી મોંઘી- 600 કરોડની ફિલ્મ 'રામાયણ'માં પ્રભાસ બનશે 'રાવણ', આ એક્ટર બનશે રામ અને સીતા

ટોપ સ્ટોરી

Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ

દિશા પટણીના ઘરે પહોંચી પોલીસ, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ અભિનેત્રીની સુરક્ષામાં વધારો

Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ

વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

Dussehra 2026 Puja Muhurat: 20 ઓક્ટોબરે દશેરાની પૂજા ક્યારે કરવી ?

Asian Para Games: દીપ્તિએ 400 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ મેડલ, જેવલિનમાં પણ ભારતે જીત્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ

Aaj Nu Rashifal: કન્યા માટે નવો વિચાર, તુલા માટે ઘર-સંપતિ અને સિંહ માટે પડકારનો દિવસ, વાંચો આજે દશેરાના રાશિફળ
Aaj Nu Rashifal: કન્યા માટે નવો વિચાર, તુલા માટે ઘર-સંપતિ અને સિંહ માટે પડકારનો દિવસ, વાંચો આજે દશેરાના રાશિફળ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું

ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'

Rupal Palli Mahotsav: રૂપાલની પલ્લીમાં 10 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાયો

Embed widget