શોધખોળ કરો

PM મોદીનો સફાઈ કરતો વીડિયો વાયરલ, આ દિગ્ગજ એક્ટરે પૂછ્યું- સુરક્ષા વગર કેમેરામેન સાથે એકલા કેમ છોડી દીધાં ?

શનિવારે સવારે મહાબલીપુરમના બીચ પર જ્યારે પીએમ મોદી લટાર મારવા પહોંચ્યા હતા ત્યારે પોતે બીચ પર પડેલો કચરો ઉઠાવતા નજર આવ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાબલીપુરમના દરિયા કિનારે ખુદ કરચો ઉઠાવતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પીએમ મોદીના આ વીડિયોને ટ્વિટર પર શેર કરતા અભિનેતા પ્રકાશ રાજે કટાક્ષ કર્યો છે. પ્રકાશ રાજે પીએમ મોદીના આ વીડિયો પર કટાક્ષ કરતા એક સવાલ પણ પૂછ્યો છે. PM મોદીનો સફાઈ કરતો વીડિયો વાયરલ, આ દિગ્ગજ એક્ટરે પૂછ્યું- સુરક્ષા વગર કેમેરામેન સાથે એકલા કેમ છોડી દીધાં ? પ્રકાશ રાજે પોતાના ટ્વીટમાં પીએમ મોદીનો વીડિયો શેર કરીને લખ્યું કે, “નેતાઓની સુરક્ષા ક્યાં ગાયબ થઈ ગઈ. તમે તેમને એક કેમેરામેન સાથે એકલા સાફ-સફાઈ માટે કેમ છોડી દીધાં. જ્યારે વિદેશી મહેમાન અહીં આવ્યા છે ત્યારે સંબંધિત વિભાગે સફાઈ નહીં કરવાની હિમ્મત કેવી રીતે કરી. ખાલી પૂછ્યું (#justasking)”. પ્રકાશ રાજનો વિદેશ મહેમાનનો ઇશારો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તરફ હતો. જેઓ બે દિવસ ભારતની મુલાકાતે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે શનિવારે સવારે મહાબલીપુરમના બીચ પર જ્યારે પીએમ મોદી લટાર મારવા પહોંચ્યા હતા ત્યારે પોતે બીચ પર પડેલો કચરો ઉઠાવતા નજર આવ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ટોપ સ્ટોરી

Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ

Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી

Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ

PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ

વિડિઓઝ

Vadodara Gotri Medical College News: વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગ કેસ મામલે મોટો ખુલાસો
Peru: અલ નિનોના ભારે વરસાદથી પેરૂનાં પિઉરામાં પૂર, 2,000 પરિવાર પ્રભાવિત
Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી
Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો

Weekly Tarot Horoscope :30 નવેમ્બરથી શરૂ થતું સપ્તાહ કઇ રાશિ માટે છે ખાસ, જાણો ટેરોટ રાશિફળ

Today's Horoscope: શનિદેવની આ રાશિ પર આજે રહેશે અસીમ કૃપા, જાણો 12 રાશિનો ફળાદેશ

Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા

Embed widget