શોધખોળ કરો
આ જાણીતા એક્ટરે એક્ટિંગ છોડીને અપનાવી ખેતી, ગામને આ રીતે કરશે મદદ
1/5

નવી દિલ્હીઃ ટીવીના જાણીતા શો ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’માં જોવા મળનારા એક્ટર રાજેશ કુમારે એક્ટિંગની દુનિયાથી દૂર થઈ ગયા છે અને હવે તે બિહારના એક ગામને સ્માર્ટ ગામ બનાવવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે, સારાભાઈમાં રાજેશ, રોસેસની ભૂમિકામાં જોવા મળતા અને આ શોમાં તે એક કોમેડી એક્ટર તરીકે જોવા મળતા હતા.
2/5

ઉલ્લેખનીય છે કે, રાજેશે 199માં ‘એક મહલ હો સપનોં કા’ સીરિયલથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ ‘દેશ મેં નિકલા હોગા ચાંદ’, ‘કુસુમ’ અને ‘ખિચડી’માં જોવા મળ્યા હતા.
Published at : 17 Apr 2018 07:52 AM (IST)
Tags :
Social MediaView More






















