શોધખોળ કરો

આ જાણીતા એક્ટરે એક્ટિંગ છોડીને અપનાવી ખેતી, ગામને આ રીતે કરશે મદદ

1/5
નવી દિલ્હીઃ ટીવીના જાણીતા શો ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’માં જોવા મળનારા એક્ટર રાજેશ કુમારે એક્ટિંગની દુનિયાથી દૂર થઈ ગયા છે અને હવે તે બિહારના એક ગામને સ્માર્ટ ગામ બનાવવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે, સારાભાઈમાં રાજેશ, રોસેસની ભૂમિકામાં જોવા મળતા અને આ શોમાં તે એક કોમેડી એક્ટર તરીકે જોવા મળતા હતા.

2/5
 ઉલ્લેખનીય છે કે, રાજેશે 199માં ‘એક મહલ હો સપનોં કા’ સીરિયલથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ ‘દેશ મેં નિકલા હોગા ચાંદ’, ‘કુસુમ’ અને ‘ખિચડી’માં જોવા મળ્યા હતા.

3/5
 વધુમાં રાજેશે કહ્યું કે, “જ્યારે એક એક્ટર અન્ય કામ કરવા લાગે છે ત્યારે લોકો કહે છે કે તેને કામ નહી મળતું હોય. મારા મામલે કેસ થોડોક અલગ છે. મને જે કામની ઑફર મળી રહી હતી તે જરા પણ પડકારજનક નહોતી.

4/5
 રાજેશ કુમારે આ નિર્ણય વિશે જણાવ્યું કે, “હું આંબાનાં ઝાડ નીચે બેઠો હતો ત્યારે મને આ વિચાર આવ્યો હતો.” રાજેશ બિહારનાં બર્મા ગામને સ્માર્ટ સિટી બનાવવા ઇચ્છે છે. આ કાર્યને પૂર્ણ કરવામાં તેઓ પુરજોશથી લાગી ગયા છે.

5/5
 જોકે, હવે તેણે એક્ટિંગ છોડીને બિહારના ગામ બર્માની સ્થિતિ સુધારવાનો નિર્ણય કર્યો છે અને આ જ કારણે તેણે હવે ખેતી વિશે જાણકારી આપવાની સાથે સાથે શૂન્ય બજેટ આધ્યાત્મિક ખેતી કરવાનું શરૂ કર્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget