શોધખોળ કરો
'બાહુલની'ના ભલ્લાલદેવને સાઉથની આ સેક્સી એક્ટ્રેસ સાથે 10 વર્ષથી હતું અફેર, જાણો કેમ થયું બ્રેક-અપ?
1/4

ઉલ્લેખનીય છે કે આ શૉમાં રાણાની સાથે બાહુબલી સ્ટાર પ્રભાસ પણ હાજર રહ્યો હતો. તેમની સાથે ફિલ્મના ડાયરેક્ટર એસ.એસ.રાજામૌલી પણ સામેલ થયા હતા.
2/4

ક્યારેય પણ રાણાએ પોતાના રિલેશનશિપ વિશે ખુલીને વાત ન હતી કરી પણ કરણના ચેટ શૉ કૉફી વિથ કરણમાં દગ્ગુબાતીએ પોતાની ગર્લફ્રેન્ડ વિશે વાત કરી હતી, તેને કહ્યું કે, તે લગભગ 10 વર્ષથી ત્રિશા સાથે રિલેશનમાં હતો, અમે બન્ને બહુજ સારા મિત્રો હતા અને એકબીજાને ડેટ કરી રહ્યાં હતા, પણ વાત ના બની અને અમે બન્ને છુટા પડી ગયા."
Published at : 25 Dec 2018 11:03 AM (IST)
Tags :
BahubaliView More





















