શોધખોળ કરો
Advertisement
સલમાન ખાને પૂલમાં લગાવી રિવર્સ છલાંગ, વીડિયો વાયરલ
સલમાન ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે પૂલમાં રિવર્સ ડાઈવ લગાવતો જોવા મળે છે.
મુંબઈ: અંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર બોલીવૂડ સ્ટાર્સ પણ યોગ કરતા જોવા મળ્યા હતા. બોલીવૂડ સ્ટાર્સે યોગ કરતી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. બોલીવૂડ અભિનેતા સલમાન ખાન યોગ દિવસ પર કંઈક અલગ કરતો જોવા મળ્યો હતો. સલમાનના ફેન્સ પણ તેને જોઈ દંગ રહી ગયા હતા.
સલમાન ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે પૂલમાં રિવર્સ ડાઈવ લગાવતો જોવા મળે છે.
— Salman Khan (@BeingSalmanKhan) June 21, 2019ઉલ્લેખનીય છે કે હાલમાં જ સલમાન ખાનની ફિલ્મ ભારતે 200 કરોડ કરતા વધુની કમાણી કરી હતી. આ ફિલ્મમાં સલમાન સાથે કેટરિના કૈફ જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement