શોધખોળ કરો

બૉલીવુડનો આ સૌથી પૉપ્યૂલર એક્ટર બનશે મધ્યપ્રદેશનો બ્રાન્ડ એમ્બેસેડર, ખુદ CM કરી જાહેરાત

ભોપાલઃ લોકસભાની ચૂંટણીને લઇને દરેક રાજકીય પક્ષો એક્શનમાં આવી ગયા, લોકોને પોતાની તરફ ખેંચવા માટે નેતાઓ અભિનેતાઓને આગળ કરી રહ્યાં છે. હવે આ મુદ્દે મધ્યપ્રદેશના સીએમે મોટી જાહેરાત કરી છે. બૉલીવુડના દબંગ સલમાન ખાન હવે મધ્યપ્રદેશના બ્રાન્ડ એમ્બેસેડર હશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને આ વાતની માહિતી આપી છે. બૉલીવુડનો આ સૌથી પૉપ્યૂલર એક્ટર બનશે મધ્યપ્રદેશનો બ્રાન્ડ એમ્બેસેડર, ખુદ CM કરી જાહેરાત કમલનાથે જણાવ્યું કે, "મેં સલમાન ખાન સાથે આ વિશે ચર્ચા કરી છે, તેમને પણ આ વાત પર હા પાડી દીધી છે." ઉલ્લેખનીય છે કે સલમાન ખાનના પરિવારના મૂળીયા ઇન્દોરમાં છે. બૉલીવુડનો આ સૌથી પૉપ્યૂલર એક્ટર બનશે મધ્યપ્રદેશનો બ્રાન્ડ એમ્બેસેડર, ખુદ CM કરી જાહેરાત ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનનું દાદાનું ઘર ઇન્દોરમાં છે. એટલું જ નહીં કલ્યાણમલ નર્સિંગ હૉમમાં તેમનો જન્મ થયો હતો. સલમાને ગ્વાલિયરની સિંધિયા સ્કૂલમાં પણ સમય ગાળ્યો છે. સલમાનના પિતા સલીમ ખાન ઇન્દોરમાં જ મોટા અને જવાન થયા હતા. બાદમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા તેઓ મુંબઇ ચાલ્યા ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ

અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ

Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ

Weather Update Today 17 July: UP-બિહાર સહિત 12 રાજ્યોમાં IMDનું ભારે વરસાદનું એલર્ટ, જાણો આજનું હવામાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: 21 જુલાઈથી રાજયના આ જિલ્લામાં વરસશે હળવાથી મધ્યમ વરસાદ
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Weather Update Today 17 July: UP-બિહાર સહિત 12 રાજ્યોમાં IMDનું ભારે વરસાદનું એલર્ટ, જાણો આજનું હવામાન
Weather Update Today 17 July: UP-બિહાર સહિત 12 રાજ્યોમાં IMDનું ભારે વરસાદનું એલર્ટ, જાણો આજનું હવામાન
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા

Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા

રોહિત શર્માની કરિયર ખતમ કરવાની તૈયારી? 2027 વર્લ્ડ કપમાંથી બહાર કરવા પાછળના આ છે 3 મોટા કારણો

Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી

Embed widget