શોધખોળ કરો

'એક કૉલ કરો ઓક્સિજન કન્સેન્ટ્રેટર તમારા ઘરે પહોંચી જશે' બૉલીવુડના કયા એક્ટરે શરૂ કરી આવી યોજના

કોરોનાની બીજી લહેરમાં આખો દેશમાં હાલ કોહરામ મચી ગયો છે. લોકો પોતાના પરિવારજનો અને મિત્રો અને નજીકના લોકોને બચાવવામાં લાગ્યા છે. હૉસ્પીટલોમાં બેડ, ઓક્સિજન, ઇન્જેક્શન અને દવાઓની અછત છે, લોકો ફરિયાદી કરી રહ્યાં છે કે આ બધી વસ્તુઓ ક્યારે મળશે. હવે આ સમયને જોઇને સોનુ સૂદે એક મોટી પહેલ કરી છે.

મુંબઇઃ એક્ટર સોનુ સૂદનુ એક એવુ નામ બની ગયુ છે, જેને કોરોના વાયરસ મહામારીની પહેલી લહેરમાં પ્રવાસીઓની મદદ કરીને ખુબ ચર્ચા જગાવી. કોરોનાની બીજી લહેરમાં આખો દેશમાં હાલ કોહરામ મચી ગયો છે. લોકો પોતાના પરિવારજનો અને મિત્રો અને નજીકના લોકોને બચાવવામાં લાગ્યા છે. હૉસ્પીટલોમાં બેડ, ઓક્સિજન, ઇન્જેક્શન અને દવાઓની અછત છે, લોકો ફરિયાદી કરી રહ્યાં છે કે આ બધી વસ્તુઓ ક્યારે મળશે. હવે આ સમયને જોઇને સોનુ સૂદે એક મોટી પહેલ કરી છે.

કોરોના કાળમાં સોનુ સૂદની મોટી પહેલ.....
સંકટની ઘડીમાં લોકો તેમની પાસે મદદની અપીલ કરી રહ્યાં છે, આ લોકોને તેમના સગાઓની જિંદગી બચાવવાની આશા છે. આ કઠીન સમયમાં સરકાર સાથે પ્રાઇવેટ સેક્ટર, ઉદ્યોગપતિ, બૉલીવુડ સેલિબ્રિટીઓ પણ આગળ આવી રહ્યાં છે, અને લોકોની મદદ કરી રહ્યાં છે. 

જ્યારે જરૂરિયાતમંદ દરેક જગ્યાએથી નિરાશ થઇ જાય છે, ત્યારે તે અંતમાં સોનુ સૂદ પાસે મદદ માંગવા લાગે છે. જોકે, સોનુ સૂદ પણ દરેક સંભવ મદદ કરીને જરૂરિયાતમંદોની આશાને તુટવા નથી દેતો. રવિવારે સોનુ સૂદ પોતાના ઓફિશિયલ ટ્વીટર પરથી એક વીડિયો ટ્વીટ કર્યો, એ બતાવતા કે ઓક્સિજન રસ્તામાં છે. માત્રે ગણતરીના કલાકોમાં તેમના ટ્વીટર પર હજારો લોકોએ રિટ્વીટ કર્યુ હતુ.  

એક ફોન પર ઓક્સિજન કન્સેન્ટ્રેટર થશે ઉપલબ્ધ....
આનાથી એક દિવસ પહેલા તેમને ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેને કહેતા સાંભળી શકાય છે કે ઓક્સિજન કન્સેન્ટ્રેટર તમારા શહેરમા પહોંચાડવાની કોશિશ કરવામાં આવી રહી છે. દિલ્હીમાં સૌથી વધુ કોરોનાના કેસો સામે આવ્યા છે, અને સૌથી વધુ દિલ્હીમાં આપણે લોકોને ગુમાવ્યા, જે મારા સુધી પહોંચ્યા. એટલા માટે અમે દિલ્હી માટે એક નંબર જાહેર કરી રહ્યાં છીએ, જો તમે કૉલ કરો છો, તો અમારી કંપનીમાંથી કોઇ શખ્સ ઓક્સિજન કન્સેન્ટ્રેટર તમારા ઘરે ઉપલબ્ધ કરાવી દેશે.

તેમને જણાવ્યુ કે, આ સેવા બિલકુલ મફત અને નિશુલ્ક છે. જ્યારે પણ ઓક્સિજન કન્સેન્ટ્રેટરની તમને જરૂર પુરી થઇ જાય, તો કૃપા કરીને તેને પરત કરી દો. જેથી આ કોઇ બીજા શખ્સની જિંદગી બચાવી શકે. આ નાની ભેટ તમારા શહેર માટે છે. કહેવત છે જે જરૂરિયાત સમયે કામ આવે તે જ સૌથી મોટો હોય છે. 

એક કૉલ કરો ઓક્સિજન કન્સેન્ટ્રેટર તમારા ઘરે પહોંચી જશે' બૉલીવુડના કયા એક્ટરે શરૂ કરી આવી યોજના

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
Embed widget