શોધખોળ કરો

સાઉથ એક્ટર સૂર્યા કોરોના વાયરસથી સંક્રમિત, ટ્વિટ કરીને આપી જાણકારી

તમિલનાડુમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 8,41,797 પહોંચી છે. જ્યારે વાયરસના ઝપેટમાં આવીને 12,383 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ચેન્નઈ: દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર સૂર્યા કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. સૂર્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે. રવિવારે સૂર્યાએ ટ્વિટર પર આ જાણકારી આપી ગતી અને પ્રશંસકોને મહામારીને લઈ સુરક્ષિત અને સાવચેત કરવાની અપીલ કરી હતી. તેમણે ટ્વીટ કરીને, “મારી કોવિડ-19ની સારવાર ચાલી રહી છે અને હવે સ્થિતિ સારી છે. આપણે એ સમજવાની જરૂર છે કે હજુ જીવન સામાન્ય થયું નથી. આપણે ભયભીત થઈને તમામ કામો રોકી પણ નથી શકતા. આપણે હજુ પણ સુરક્ષિત અને સાવધાન રહેવાની જરૂર છે. ”
કોરોના વાયરસના કેસમાં ભલે ઘટાડો આવ્યો છે પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. દરરોજ નવા કેસ સામે આવી રહ્યાં છે. તમિલનાડુમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 8,41,797 પહોંચી છે. જ્યારે વાયરસના ઝપેટમાં આવીને 12,383 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાહતની વાત એ છે અત્યાર સુધી 8 લાખ 25 હજાર 025 લોકો આ મહામારીથી સ્વસ્થ થઈ ચૂક્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 

Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી

ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ

Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ

ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત

શું રાહુલ દ્રવિડ બ્રેન્ડન મેક્કુલમનું લેશે સ્થાન? રેસમાં આ ચાર દિગ્ગજ પણ સામેલ

Embed widget