શોધખોળ કરો

સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ નેટફ્લિક્સ પર થઈ હતી રીલિઝ? જાણો કઈ હતી આ ફિલ્મ

હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આપઘાત કરી લેતાં ખળભળાટ મચ્યો છે. રાજપૂતે પોતાના ફ્લેટના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લધો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

મુંબઈઃ હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આપઘાત કરી લેતાં ખળભળાટ મચ્યો છે. રાજપૂતે પોતાના ફ્લેટના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લધો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિક ધોની અને તાજેતરમાં આવેલી છિછોરે સહિતની ફિલ્મોમાં કામ કરનારા રાજપૂતની ગણના બોલીવુડના સફળ અભિનેતાઓમાં થતી હતી. રાજપૂત ટીવી સીરિયલમાંથી ફિલ્મોમાં આવ્યો હતો અને પોતાની ઓળખ બનાવી હતી. સુશાંત સિંહની ‘ડ્રાઈવ’ ફિલ્મ રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં અભિનેતા તરીકે સુશાંત સિંહ અને અભિનેત્રી તરીકે જેકલિન ફર્નાડિઝ જોવા મળ્યા હતાં. આ ફિલ્મને વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રીલિઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ 1 નવેમ્બર 2019માં રીલિઝ કરવામાં આવી હતી. ડ્રાઈવ ફિલ્મને કરણે પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શનમાં બનાવવામાં આવી છે. ડ્રાઈવ ફિલ્મનો તરૂણ મનસુખાનીએ ડાયરેક્ટ કરી હતી. ફિલ્મમાં જેક્લીન અને સુશાંત સિવાય પકંજ ત્રિપાઠી, વિભા છિબ્બર, સપના પબ્બી અને વિક્રમજીત વિર્કે મુખ્ય ભૂમિતા નિભાવી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Heavy Rain Alert: આગામી 72 કલાક વરસાદનું એલર્ટ, આ રાજ્યોને લઈ હવામાન વિભાગની ચેતવણી 

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં થશે ધરખમ વધારો!  JCM એ ચેરમેનને સોંપ્યો રિપોર્ટ 

સુરત ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નો ભવ્ય પ્રારંભ, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને મળશે વૈશ્વિક ફલક

Gujarat Foundation Day 2026: ગુજરાતની માથાદીઠ આવક પ્રથમવાર ૩ લાખને પાર, દેશના કુલ નિકાસમાં 26 ટકા સાથે રાજ્ય પ્રથમ

વિડિઓઝ

Ahmedabad News : લારી ન છોડી તો દારૂનો ધંધો કરીશ, મહિલાએ આપી ચીમકી
Gujarat Foundation Day : ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલ પાઠવી શુભકામના
Delhi NCR Rain : દિલ્લી-NCRમાં કરા સાથે વરસાદ, ફૂંકાયું મીની વાવાઝોડું
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી પહેલા ઝેર, પરિણામ પછી પ્રેમ
Hun To Bolish : હું તો બોલીશ : આવો આઈસક્રીમ લાવશે એટેક!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heavy Rain Alert: આગામી 72 કલાક વરસાદનું એલર્ટ, આ રાજ્યોને લઈ હવામાન વિભાગની ચેતવણી 
Heavy Rain Alert: આગામી 72 કલાક વરસાદનું એલર્ટ, આ રાજ્યોને લઈ હવામાન વિભાગની ચેતવણી 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં થશે ધરખમ વધારો!  JCM એ ચેરમેનને સોંપ્યો રિપોર્ટ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં થશે ધરખમ વધારો!  JCM એ ચેરમેનને સોંપ્યો રિપોર્ટ 
સુરત ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નો ભવ્ય પ્રારંભ, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને મળશે વૈશ્વિક ફલક
સુરત ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નો ભવ્ય પ્રારંભ, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને મળશે વૈશ્વિક ફલક
Gujarat Foundation Day 2026: ગુજરાતની માથાદીઠ આવક પ્રથમવાર ૩ લાખને પાર, દેશના કુલ નિકાસમાં 26 ટકા સાથે રાજ્ય પ્રથમ
Gujarat Foundation Day 2026: ગુજરાતની માથાદીઠ આવક પ્રથમવાર ૩ લાખને પાર, દેશના કુલ નિકાસમાં 26 ટકા સાથે રાજ્ય પ્રથમ
GST કલેક્શને તોડી નાખ્યા તમામ રેકોર્ડ! એપ્રિલમાં ₹2.43 લાખ કરોડનો આંકડો પાર, સરકારની તિજોરી છલકાઈ

હવે કેમેરા અને બેટરી નહીં પણ AI ફીચર્સ પર જોઈને ફોન ખરીદી રહ્યા છે લોકો, નવા રિપોર્ટમાં ખુલાસો

Supreme Court: કોંગ્રેસ નેતા પવન ખેડાને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન કર્યા મંજૂર

Gujarat Foundation Day: ગુજરાતનો 66મો સ્થાપના દિવસ, PM મોદી, અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે આપી શુભેચ્છા

Embed widget