શોધખોળ કરો
Advertisement
ટીવીની આ જાણીતી એક્ટ્રેસને થયો કોરોના, સોશિયલ મીડિયા પર આપી જાણકારી
એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીન લખ્યું કે, “દુર્ભાગ્યથી આજે મારો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અધિકારીઓ અને ડૉક્ટરોની સલાહ અનુસાર ઘરમાં જ ક્વોરન્ટાઈ થઈ છું. હાલમાં હું સ્વસ્થ છું અને જલ્દીજ સ્વસ્થ થવાની કામના કરી રહી છું ”
મુંબઈ: ફેમેસ ટીવી સીરિયલ ‘સપના બાબુલ કા વિદાઈ ’ફેમ એક્ટ્રેસ સારા ખાન કોરોના વાયરસથી સંક્રમિત થઈ છે. એક્ટ્રેસે ખુદ આ અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે. સારા ખાને જણાવ્યું કે, તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેના બાદ તે હોમ ક્વોરન્ટાઈન થઈ છે.
સારા ખાને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીન લખ્યું કે, “દુર્ભાગ્યથી આજે મારો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અધિકારીઓ અને ડૉક્ટરોની સલાહ અનુસાર ઘરમાં જ ક્વોરન્ટાઈ થઈ છું. હાલમાં હું સ્વસ્થ છું અને જલ્દીજ સ્વસ્થ થવાની કામના કરી રહી છું ”
સારા ખાન હાલમાં ‘સંતોષી માં સુનાઈએ વ્રત કથાએ’ શોમાં ગેવી પોલોમીની ભૂમિકા ભજવી રહી છે. સારા ખાને એક નિવેદનમાં કહ્યું હતું કે, “મે થોડા દિવસ પહેલા શૂટિંગમાંથી બ્રેક લીધો હતો કારણ કે મને અસ્વસ્થ લાગી રહ્યું હતું, પરંતુ બાદમાં મે કોવિડ ટેસ્ટ કરાવ્યો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ” ઉલ્લેખનીય છે કે, આ પહેલા અર્જુન કપૂર અને મલાઈકા અરોરા તથા ફેમસ રેપર રફ્તાર પણ કોરોના સંક્રમિત થયા છે. આ સ્ટાર્સે પણ સોશિયલ મીડિયા પર પોતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી ફેન્સ સાથે શેર કરી હતી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement