શોધખોળ કરો

હોટ એક્ટ્રેસે ફોટોગ્રાફરને કહ્યું, મેરે સંગ ગોવા ચલો, સબ પાર્ટી કરતે હૈં, બીજું શું શું કહ્યુ?

રિયાલિટી શોની પૂર્વ કન્ટેસ્ટન્ટ પવિત્રા પૂનિયા શનિવારે મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. તે મોટાભાગે બોયફ્રેન્ડ એઝાઝ ખાન સાથે જોવા મળે છે. જો કે આ વખતે તે એરપોર્ટ પર એકલી જ જોવા મળી. આવામાં ફોટોગ્રાફરે પૂછી લીધું એઝાઝ ક્યાં છે? જવાબમાં પવિત્રાએ કહ્યું એઝાઝ તેના કામમાં વ્યસ્ત છે.

સોશિયલ મીડિયા પર પવિત્રાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે મુંબઇ એરપોર્ટ પર પૈપરાજી સાથે વાત કરતી જોવા મળે છે. આ સમયે ફોટોગ્રાફરે તેમને પૂછ્યું  ખાન સાહેબ એઝાઝ ખાન ક્યાં છે. તેના જવાબમાં પવિત્રાએ કહ્યું કે, ખાન સાહેબ તેના પ્રોજેક્ટમાં બિઝી છે અને હું મારા શૂટમાં બિઝિ થવા જઇ રહી છું.તેમણે કહ્યું, 'કામ કરવા દો યાર, તે તેમનું કામ કરે છે અને હું મારૂં કામ કરૂ છું' હોટ એક્ટ્રેસે ફોટોગ્રાફરને કહ્યું, મેરે સંગ ગોવા ચલો, સબ પાર્ટી કરતે હૈં, બીજું શું શું કહ્યુ? આ પહેલા એઝાઝ અને પવિત્રા એક રેડિયો ઇવેન્ટમાં જોવા મળ્યાં હતા. આ સમય દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે. આ સમય દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે. જેમાં શર્દુલ પંડિત પવિત્રાને હગ કરતા જોવા મળે છે. આ જોઇને એઝાઝ કહે છે. ‘તેને એકલી છોડી દો’ હોટ એક્ટ્રેસે ફોટોગ્રાફરને કહ્યું, મેરે સંગ ગોવા ચલો, સબ પાર્ટી કરતે હૈં, બીજું શું શું કહ્યુ? થોડા સમય પહેલા એઝાઝે ગર્લફ્રેન્ડ પુનિયા સાથે લગ્ન મુદ્દે ખુલ્લીને વાત કરી હતી. બંને એકબીજાને પ્રેમ કરે છે. ઘણી વખત તેમની રોમેન્ટિક તસવીર સામે આવી છે.
View this post on Instagram
 
A post shared by yogen shah (@yogenshah_s)

એઝાઝે બંને વચ્ચેના રિલેશનશિપની પુષ્ટી કરી છે અને એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, આ વર્ષના અંતમાં બંને લગ્ન કરશે. હોટ એક્ટ્રેસે ફોટોગ્રાફરને કહ્યું, મેરે સંગ ગોવા ચલો, સબ પાર્ટી કરતે હૈં, બીજું શું શું કહ્યુ? ઇ ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, ‘અભી સાદી કે લિયે બહુત પાપટ બેલને હૈ. લેકિન જો સબ કુછ સહી રહા તો ઇન્સાઅલ્લાહ ઇસી સાલ કે અંતમાં હમ સાદી કર લેંગે’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Embed widget