શોધખોળ કરો

બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસને લાગ્યો કોરોનાનો ચેપ, પહેલા બૉયફ્રેન્ડ થયો હતો કૉવિડ પૉઝિટીવ

અભિનેત્રી આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ દ્વારા ખુદને કોરોના પૉઝિટીવ હોવાની જાણકારી આપી છે. આલિયાએ કહ્યું- તેને ખુદને ક્વૉરન્ટાઇન કરી લીધી છે, અને ડૉક્ટર દ્વારા બતાવવામાં આવેલી દરેક વાતનુ ધ્યાન રાખી રહી છે.

મુંબઇઃ દેશભરમાં કોરોના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ફરી એકવાર દેશમાં કોરોનાએ માથુ ઉંચક્યુ છે, અને કેટલાક રાજ્યોમાં કોરોના સંક્રમણ ફરીથી ઝડપથી વધી રહ્યું છે. સામાન્ય જનતાથી લઇને હવે ફિલ્મ જગતના સ્ટાર પણ આ મહામારીનો સતત શિકાર થવા લાગ્યા છે. સ્ટાર એક્ટ્રેસ આલિયા ભટ્ટ (alia bhatt) પણ કોરોનાથી સંક્રમિત (tested corona positive) થઇ ગઇ છે 
 
અભિનેત્રી આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ દ્વારા ખુદને કોરોના પૉઝિટીવ હોવાની જાણકારી આપી છે. આલિયાએ કહ્યું- તેને ખુદને ક્વૉરન્ટાઇન કરી લીધી છે, અને ડૉક્ટર દ્વારા બતાવવામાં આવેલી દરેક વાતનુ ધ્યાન રાખી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા આલિયા ભટ્ટનો બૉયફ્રેન્ડ એક્ટર રણબીર કપૂર (ranbir kapoor) પણ કોરોનાથી સંક્રમિત થયો હતો. બાદમાં તેને પણ ખુદને ક્વૉરન્ટાઇન કરી લીધુ હતુ, અને તે ઘરમાં રહીને જ સારવાર લઇ રહ્યો હતો. રણબીરનો રિપોર્ટ હવે નેગેટિવ આવી ચૂક્યો છે, અને તે પોતાના કામ પર પરત ફરી ચૂક્યો છે. 

બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસને લાગ્યો કોરોનાનો ચેપ, પહેલા બૉયફ્રેન્ડ થયો હતો કૉવિડ પૉઝિટીવ
વળી, હવે આલિયા ભટ્ટ કોરોનાથી સંક્રમિત થઇ છે. થોડાક દિવસો પહેલા પોતાના બૉયફ્રેન્ડ રણબીર કપૂરની સાથે મુંબઇમાં જુહુમાં દેખાઇ હતી. ઉલ્લેખનીય છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટે અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં કામ કર્યુ છે. ફિલ્મના સેટ પરથી મીડિયામાં ખુબ તસવીરો અને વીડિયો સામે આવ્યા હતા. આ ફિલ્મમાં રણબીર આલિયાની સાથે અભિનેતા અમિતાભ બચ્ચન, મૌની રૉય અને નાગાર્જૂન પણ દેખાશે. 

નોંધનીય છે કે આ પહેલા દિગ્ગજ સંગીતકાર બપ્પી લહેરી પણ કોરોના પૉઝિટીવ થયા છે. તેમની ઉંમર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા તેમને દક્ષિણ મુંબઇની બ્રીચ કેન્ડી હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની દીકરી રીમા લહેરીએ તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી આપી હતી. 

અગાઉ આલિયા ભટ્ટે થઇ હતી ક્વૉરન્ટાઇન....
Alia Bhatt Health: એક્ટ્રેસ આલિયા ભટ્ટે અગાઇ જાણકારી આપી હતી કે તેનો કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ખાસ વાત છે કે સંજય લીલા ભણસાળી અને એક્ટર રણબીર કપૂર કોરોના સંક્રમિત થયા બાદ આલિયા ભટ્ટે પોતાની જાતે જ ક્વોરન્ટીન થઇ ગઇ હતી. 

ટોપ સ્ટોરી

સાંજે 4 વાગ્યા સુધી 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે એક સપ્તાહ માટે કરી વરસાદની આગાહી

મમતા બેનર્જીને ECએ આપ્યું પાર્ટીનું નામ, ફૂટબોલ પ્લેયર હશે ચૂંટણી ચિહ્ન, ઋતબ્રતાને શું મળ્યું?

ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર: સાબરકાંઠા,મહેસાણા,અરવલ્લી અને પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદો

Gujarat Rain Live Update: રાજ્યમાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં જળબંબાકાર, 4 જિલ્લામાં રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડિજિટલની માયાજાળ
Hun To Bolish | હું તો બોલીશ | લાલિયાવાડી
Ahmedabad | સરખેજમાં ત્રિપલ અકસ્માતમાં સગીર ઈજાગ્રસ્ત
અમેરિકાના 100 ટકા ટેરિફ સામે નહીં ઝૂકે ભારત, રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે
PM Modi Birthday : અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે કરી શર્મિષ્ઠા તળાવની આરતી, હાટકેશ્વર મંદિર સુધી કરી પદયાત્રા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાંજે 4 વાગ્યા સુધી 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે એક સપ્તાહ માટે કરી વરસાદની આગાહી
સાંજે 4 વાગ્યા સુધી 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે એક સપ્તાહ માટે કરી વરસાદની આગાહી
મમતા બેનર્જીને ECએ આપ્યું પાર્ટીનું નામ, ફૂટબોલ પ્લેયર હશે ચૂંટણી ચિહ્ન, ઋતબ્રતાને શું મળ્યું?
મમતા બેનર્જીને ECએ આપ્યું પાર્ટીનું નામ, ફૂટબોલ પ્લેયર હશે ચૂંટણી ચિહ્ન, ઋતબ્રતાને શું મળ્યું?
ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર: સાબરકાંઠા,મહેસાણા,અરવલ્લી અને પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદો
ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર: સાબરકાંઠા,મહેસાણા,અરવલ્લી અને પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદો
Gujarat Rain Live Update: રાજ્યમાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં જળબંબાકાર, 4 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યમાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં જળબંબાકાર, 4 જિલ્લામાં રેડ એલર્ટ
નિઠારી કાંડમાં નિર્દોષ છૂટેલા સુરેન્દ્ર કોલીએ કરી આત્મહત્યા, ખાધો ગળેફાંસો

TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ: ચૂંટણી પંચે બંને જૂથો પાસેથી માંગ્યા નવા નામ અને સિમ્બોલ

IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવ્યું, 3-0થી જીતી સીરીઝ 

Govt Pension Scheme: 3000 રૂપિયા પેન્શનની ગેરન્ટી, ખેડૂતો માટે સરકારની શાનદાર યોજના

Embed widget