શોધખોળ કરો
Advertisement
લાંબા સમયથી બૉલીવુડમાંથી ગાયબ થયેલી આ હૉટ એક્ટ્રેસે શેર કર્યા બ્લેક બિકીની પિક, જુઓ તસવીરો
અમિષા પટેલ વેકેશન એન્જૉય કરી રહી છે, તાજેતરમાં જ બ્લેક બિકીનીમાં એક ફોટશૂટ કરાવ્યુ હતુ, તેની આ તસવીરો છે. થોડાક સમય પહેલા પણ અમિષા પટેલે રેડ હૉટ સ્વિમશૂટમાં પણ કેટલીક રૉમેન્ટિક તસવીરો શેર કરી હતી
મુંબઇઃ બૉલીવુડમાંથી ગાયબ થઇ ગયેલી બૉલીવુડની હૉટ એક્ટ્રેસ અમિષા પટેલે તાજેતરમાં એક રૉમેન્ટિક તસવીરો શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર બ્લેક બિકીની પીક શેર કરીને ફેન્સના દિલ જીતી લીધા છે. અમિષા પટેલ ભલે બૉલીવુડથી હાલમાં દુર હોય પણ સોશ્યલ મીડિયા પર ફેન્સ ફોલૉઇંગની સંખ્યા સતત વધી રહી છે. આ તસવીરોમાં અમિષા પટેલ એકદમ હૉટ લાગી રહી છે.
હાલમાં અમિષા પટેલ વેકેશન એન્જૉય કરી રહી છે, તાજેતરમાં જ બ્લેક બિકીનીમાં એક ફોટશૂટ કરાવ્યુ હતુ, તેની આ તસવીરો છે. થોડાક સમય પહેલા પણ અમિષા પટેલે રેડ હૉટ સ્વિમશૂટમાં પણ કેટલીક રૉમેન્ટિક તસવીરો શેર કરી હતી.
બૉલીવુડ કેરિયરમાં શરૂઆતની સફળતા બાદ અમિષા પટેલ એકાએક ગાયબ થઇ ગઇ હતી. કેરિયરની શરૂઆત સુપરસ્ટાર ઋત્વિક રોશન સાથે 'કહો ના પ્યાર હૈ' ફિલ્મથી કરી હતી. ત્યારબાદ તેને અનેક બ્લૉક બસ્ટર ફિલ્મો આપી હતી.View this post on InstagramCan u spot the tattoo???????????????????????????????????????????
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
વડોદરા
Advertisement