શોધખોળ કરો

આ ગર્ભવતી એક્ટ્રેસે મા બન્યા પહેલા જ કહી દીધી પોતાના બાળકની જેન્ડર, જાણો કઇ રીતે......

એમી જેકસન અને તેના મંગેતરે માર્ચ મહિનામાં તેમના પરિવારમાં એક સભ્યના આગમનની જાહેરાત કરી હતી. એમી જેકસને 2010માં ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી

મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ એમી જેક્સને પોતાના બાળકને લઇને એક મોટો ખુલાસો કર્યો છે. એમીએ પોતાનું બાળક કઇ જેન્ડરનું હશે તે માટે એક પાર્ટી યોજી હતી અને તેમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. અભિનેત્રી એમી જેક્સન હાલમાં પ્રેગનન્ટ છે, માર્ચ મહિનામાં તેને પોતાના ફેન્સને પોતાની પ્રેગનન્સી વિશે જણાવી દીધુ હતુ. હવે એક્ટ્રેસે એક જેન્ડર રિવીલ પાર્ટીનુ આયોજન કર્યુ અને પોતાના પેટમાં રહેલુ બાળક કઇ જેન્ડરનું હશે તેનો ખુલાસો કર્યો છે, એટલે એમી જેક્સનનું બાળક દીકરી હશે કે દીકરો તેનો ખુલાસો કર્યો હતો. આ પાર્ટી વિદેશમાં આયોજિત કરવામાં આવી હતી જેમાં કેટલાક મિત્રો અને બૉયફ્રેન્ડ જ્યૉર્જ સામેલ થયા હતા. આ ગર્ભવતી એક્ટ્રેસે મા બન્યા પહેલા જ કહી દીધી પોતાના બાળકની જેન્ડર, જાણો કઇ રીતે...... એક્ટ્રેસ પોતાના બાળકના લિંગનો ખુલાસો કરતાં એક વીડિયો શેર કર્યો છે, આમાં એમી બ્લૂ કલરના ડ્રેસમાં દેખાઇ રહી છે. તેને પાર્ટીમાં એક ફૂગ્ગો ફોડ્યો તો તેમાંથી બ્લૂ ફેધર નીકળ્યુ, આનાથી તેને નક્કી કર્યુ કે તેને પુત્ર આવવાનો છે. એમીએ એક ફૂગ્ગો ફોડીને પોતાના બાળકની જેન્ડરનો ખુલાસો કર્યો હતો. એમી એક દીકરાની માતા બનવાની છે. એમી જેકસન અને તેના મંગેતરે માર્ચ મહિનામાં તેમના પરિવારમાં એક સભ્યના આગમનની જાહેરાત કરી હતી. એમી જેકસને 2010માં ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. તેણે બોલીવુડ ફિલ્મો ‘એક દીવાના થા’, ‘સિંહ ઈઝ બ્લિંગ’, ‘ફીક્રી અલી’, ‘તૂતક તૂતક તૂતિયા’, ‘રોબોટ 2.0’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ગર્ભવતી એક્ટ્રેસે મા બન્યા પહેલા જ કહી દીધી પોતાના બાળકની જેન્ડર, જાણો કઇ રીતે...... આ ગર્ભવતી એક્ટ્રેસે મા બન્યા પહેલા જ કહી દીધી પોતાના બાળકની જેન્ડર, જાણો કઇ રીતે...... આ ગર્ભવતી એક્ટ્રેસે મા બન્યા પહેલા જ કહી દીધી પોતાના બાળકની જેન્ડર, જાણો કઇ રીતે...... આ ગર્ભવતી એક્ટ્રેસે મા બન્યા પહેલા જ કહી દીધી પોતાના બાળકની જેન્ડર, જાણો કઇ રીતે......

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Embed widget