શોધખોળ કરો

નુસરત જહાંની હનીમૂનની આ તસવીરોને જોઈ ભડક્યા લોકો, કહ્યું- અમારા વિસ્તારનું કેટલું કામ કર્યુ તે જણાવો

અભિનેત્રી અને તૃણમુલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાં પતિ નિખિલ જૈન સાથે માલદીવમાં વેકેશન ગાળી રહી છે. ત્યારે તેની તસવીરોને લઈને ટ્રોલ થઈ રહી છે.

નવી દિલ્હી: બાંગ્લા અભિનેત્રી અને તૃણમુલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાં આ વેકેશન ગાળવા તેના પતિ નિખિલ જૈન સાથે માલદીવમાં છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલી તસવીરોમાં વેસ્ટર્ન આઉટફિટ્સમાં જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે પોસ્ટ કરેલી તસવીરના કારણે તે ટ્રોલ થઈ રહી છે. આ તસવીરમાં નુસરત કોઇ બીચ પર પોઝ આપતી નજરે પડે છે. આ ફોટામાં તે વન પીસ પહેરેલી નજરે પડી રહી છે. ફોટો પડાવતી વખતે તેના હાથમાં વાઇન ગ્લાસ પણ જોવા મળે છે.
View this post on Instagram
 
Set the sun in style.....

A post shared by Nusrat (@nusratchirps) on

આ તસવીરને લઈને નુસરત જહાંને સતત ટ્રોલ કરવામાં આવી રહી છે. એક યુઝરે લખ્યું કે, ‘તમે એક સાંસદ છો. અત્યાર સુધી તમારા વિસ્તારનું કેટલું કામ કર્યું છે. અમને જણાવશો, જો તમને કામ કરવામાં કોઈ જ રસ નથી તો કૃપા કરીને માત્ર પાંચ વર્ષ મઝા કરવા માટે અમારી પાસે મત માંગવા આવતા નઈ. આશા રાખું છું કે તમે અમારા કામ સાથે મારો જવાબ આપશો.’ નુસરત જહાં બંગાળી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી છે. સંસદની અંદર સિંદૂર અને મંગળસૂત્રમાં જોવા મળતા તેની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. નીખીલ જૈન સાથેના તેના લગ્નની તસ્વીર પણ ખૂબ વાયરલ થઈ હતી.
નુસરત અને નિખિલ જૈનના લગ્ન 19 જૂનના રોજ થયા હતા. બંનેના લગ્ન તુર્કીની રાજધાની ઈસ્તંબુલમાં થયા હતા. લગ્ન બાદ નુસરત જહાંએ કોલકાતામાં શાનદાર રિસેપ્શન આપ્યું હતું. (તસવીર સૌજન્યઃ નુસરત જહાં ઈન્સ્ટાગ્રામ)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
ગાંધીનગરમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ, 48 લાખનો 9300 કિલો જથ્થો જપ્ત
ગાંધીનગરમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ, 48 લાખનો 9300 કિલો જથ્થો જપ્ત
Embed widget