શોધખોળ કરો
અનુષ્કા શર્માને થઈ છે આ ગંભીર બિમારી, લાંબા સમય સુધી એક જગાએ બેસી પણ શકતી નથી. જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/07110921/Anushka-07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/7
![બલગિંગ ડિસ્કની બિમારીના કારણે અનુષ્કા શર્મા એક જગ્યાએ વધુ સમય સુધી બેસી પણ નથી રહી શકતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/07110921/Anushka-07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બલગિંગ ડિસ્કની બિમારીના કારણે અનુષ્કા શર્મા એક જગ્યાએ વધુ સમય સુધી બેસી પણ નથી રહી શકતી.
2/7
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/07110917/Anushka-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/7
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/07110913/Anushka-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4/7
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/07110907/Anushka-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
5/7
![ઉલ્લેખનીય છે કે, યશરાજ બેનરની ફિલ્મ સુઇ ધાગા મેડ ઇન ઇન્ડિયા કૉન્સેપ્ટ પર બેઝ્ડ છે. જેમાં વરુણ ધવન અને અનુષ્કા શર્મા ચંદેરીમાં રહેનારા સામાન્ય માણસોની ભૂમિકા નિભાવી રહ્યાં છે. આ ફિલ્મ 28 સપ્ટેમ્બરે રિલીઝ થઇ રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/07110903/Anushka-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, યશરાજ બેનરની ફિલ્મ સુઇ ધાગા મેડ ઇન ઇન્ડિયા કૉન્સેપ્ટ પર બેઝ્ડ છે. જેમાં વરુણ ધવન અને અનુષ્કા શર્મા ચંદેરીમાં રહેનારા સામાન્ય માણસોની ભૂમિકા નિભાવી રહ્યાં છે. આ ફિલ્મ 28 સપ્ટેમ્બરે રિલીઝ થઇ રહી છે.
6/7
![રિપોર્ટ્સ અનુસાર, અનુષ્કા શર્માને ઇન્ટેન્સિવ ફિજીયોથેરાપી સેશનના કારણે બલગિંગ ડિસ્કની બિમારી થઇ ગઇ છે, તેની સારવાર પણ ચાલી રહી છે. ડૉક્ટર્સ અનુસાર અનુષ્કાને આ બિમારીમાંથી બહાર આવતા લગભગ 3-4 અઠવાડિયા લાગી જશે. તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે, પણ તે સુઇ ધાગાના પ્રમૉશનમાં ભાગ લેવા માગે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/07110858/Anushka-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રિપોર્ટ્સ અનુસાર, અનુષ્કા શર્માને ઇન્ટેન્સિવ ફિજીયોથેરાપી સેશનના કારણે બલગિંગ ડિસ્કની બિમારી થઇ ગઇ છે, તેની સારવાર પણ ચાલી રહી છે. ડૉક્ટર્સ અનુસાર અનુષ્કાને આ બિમારીમાંથી બહાર આવતા લગભગ 3-4 અઠવાડિયા લાગી જશે. તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે, પણ તે સુઇ ધાગાના પ્રમૉશનમાં ભાગ લેવા માગે છે.
7/7
![નવી દિલ્હીઃ સોનાલી બેન્દ્રે બાદ બીજી એક બૉલીવુડ એક્ટ્રેસ ગંભીર બિમારીનો ભોગ બની છે. અહીં વાત થાય છે અનુષ્કા શર્માની જે હાલમાં બલગિંગ ડિસ્ક નામની ગંભીર બિમારી સામે ઝઝૂમી રહી છે. જેના કારણે તે બરાબર બેસી પણ નથી શકતી અને શારીરિક રીતે પીડાઇ રહી છે. જોકે, આ બધુ થવા છતાં તે ફિલ્મ સુઇ ધાગાનું શૂટિંગ પણ કરી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/07110854/Anushka-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ સોનાલી બેન્દ્રે બાદ બીજી એક બૉલીવુડ એક્ટ્રેસ ગંભીર બિમારીનો ભોગ બની છે. અહીં વાત થાય છે અનુષ્કા શર્માની જે હાલમાં બલગિંગ ડિસ્ક નામની ગંભીર બિમારી સામે ઝઝૂમી રહી છે. જેના કારણે તે બરાબર બેસી પણ નથી શકતી અને શારીરિક રીતે પીડાઇ રહી છે. જોકે, આ બધુ થવા છતાં તે ફિલ્મ સુઇ ધાગાનું શૂટિંગ પણ કરી રહી છે.
Published at : 07 Sep 2018 11:09 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
દેશ
દેશ
આઈપીએલ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)