શોધખોળ કરો

સૌથી વધારે ગુગલ સર્ચ થનારી હોટ એક્ટ્રેસે શેર કરી બોલ્ડ તસવીરો

ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક સહિતના પ્લેટફોર્મ્સ પર તેના લાખો ફેન્સ છે.

મુંબઈ: મોડલ અને એક્ટ્રેસ અન્વેશી જૈન પોતાના હોટ ફિગરના કારણે સોશિયલ મીડિયામાં જાણીતી છે. અન્વેશી સોશિયલ મીડિયા સ્ટાર છે. ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક સહિતના પ્લેટફોર્મ્સ પર તેના લાખો ફેન્સ છે. હાલમાં જ અન્વેશી જૈને ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયન ફોલોઅર્સ કરી લીધા છે.
View this post on Instagram
 
Shot by @vps.pixels

A post shared by Anveshi Jain (@anveshi25) on

View this post on Instagram
 
Hey!

અન્વેશીએ હાલમાં જ ઈન્સટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. અન્વેશી ઓલ્ટ બાલાજીની પોપ્યૂલર વેબ સીરીઝ ગંદી બાત-2માં જોવા મળી હતી. આ સીરીઝમાં તેણે ખૂબ જ હોટ સીન આપ્યા હતા.
View this post on Instagram
 
On Stage in 15 minutes ,Dubai ! ♥️♥️I love you Makeup by - @sj_makeupartistry Styled by - @vasundhara.joshi

A post shared by Anveshi Jain (@anveshi25) on

અન્વેશી ઓલ્ટ બાલાજીના નવા શો 'બોસ- બાપ ઓફ સ્પેશિયલ સર્વિસિઝ'માં જોવા મળશે. આ વેબ સીરીઝમાં કરણસિંહ ગ્રોવર અને સાગરિકા ઘાટગે પણ જોવા મળશે.
'ગંદી બાત 2'માં એક્ટિંગ કર્યા બાદ અન્વેશી એટલી જાણીતી બની કે તે સૌથી વધારે ગુગલ સર્ચ થનારી એક્ટ્રેસ બની ગઈ હતી.
અન્વેશી જૈન ઈન્સ્ટાગ્રામ પર પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે. અન્વેશી જૈન મ્યૂઝિક આલ્બમમાં પણ કામ કરી ચૂકી છે.

ટોપ સ્ટોરી

ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો

Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ

દિશા પટણીના ઘરે પહોંચી પોલીસ, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ અભિનેત્રીની સુરક્ષામાં વધારો

Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ

વિડિઓઝ

Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?
Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ

મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર

દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો

Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું

Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ

Embed widget