શોધખોળ કરો
'ગંદી બાત 2' એક્ટ્રેસ અન્વેશી જૈને શેર કરી હોટ તસવીરો, સોશિયલ મીડિયામાં વાયરલ
'ગંદી બાત 2' એક્ટ્રેસ અન્વેશી હાલ પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. અન્વેશી એક્ટિંગની સાથે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. એક્ટ્રેસ પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે.

મુંબઈ: ઓલ્ટ બાલાજીની વેબ સીરીઝ 'ગંદી બાત 2' એક્ટ્રેસ અન્વેશી જૈનને અંદાજ નહી હોય કે તેના કરીયરમા તેને અચાનક આટલો મોટો બ્રેક મળશે. ગંદીબાત 2 વેબ સીરીઝમાં અન્વેશી બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. ગૂગલ પર આ વર્ષે જાન્યુઆરીમાં સૌથી વધુ સર્ચ થનારી હસ્તીઓમાં અન્વેશી જૈન હતી.
View this post on Instagram
'ગંદી બાત 2' એક્ટ્રેસ અન્વેશી હાલ પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. અન્વેશી એક્ટિંગની સાથે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. એક્ટ્રેસ પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે.
વેબ સીરઝ રિલીઝ બાદ અન્વેશીના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યામાં વધારો થયો છે. અભિનેત્રીના ઈન્સ્ટાગ્રામ પર આશરે 9 લાખ કરતા વધારે ફોલોઅર્સ છે. અન્વેશી પોતાના ફેન્સ માટે બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
View this post on Instagram






















