શોધખોળ કરો
Advertisement
અન્વેશી જૈન 'ગંદી બાત 2'થી બની હતી સ્ટાર, હવે આ વેબ સીરીઝમાં મળશે જોવા, જાણો
અન્વેશી જૈન ઓલ્ટ બાલાજીની પોપ્યૂલર વેબ સીરીઝ ગંદી બાત-2માં જોવા મળી હતી. હવે અન્વેશીના હાથમાં એક મોટો પ્રોજેક્ટ આવ્યો છે.
મુંબઈ: મોડલ અને એક્ટ્રેસ અન્વેશી જૈન પોતાના હોટ ફિગરના કારણે સોશિયલ મીડિયામાં જાણીતી છે. અન્વેશી સોશિયલ મીડિયા સ્ટાર છે. ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક સહિતના પ્લેટફોર્મ્સ પર તેના લાખો ફેન્સ છે. અન્વેશી જૈન ઓલ્ટ બાલાજીની પોપ્યૂલર વેબ સીરીઝ ગંદી બાત-2માં જોવા મળી હતી. હવે અન્વેશીના હાથમાં એક મોટો પ્રોજેક્ટ આવ્યો છે.
અન્વેશી ઓલ્ટ બાલાજીના નવા શો 'બોસ- બાપ ઓફ સ્પેશિયલ સર્વિસિઝ'માં જોવા મળશે. આ વેબ સીરીઝમાં કરણસિંહ ગ્રોવર અને સાગરિકા ઘાટગે પણ જોવા મળશે.
'ગંદી બાત 2'માં એક્ટિંગ કર્યા બાદ અન્વેશી એટલી જાણીતી બની કે તે સૌથી વધારે ગુગલ સર્ચ થનારી એક્ટ્રેસ બની ગઈ હતી.
અન્વેશી જૈન ઈન્સ્ટાગ્રામ પર પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે. અન્વેશી જૈન મ્યૂઝિક આલ્બમમાં પણ કામ કરી ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement