શોધખોળ કરો

બોલિવૂડ એક્ટ્રેસે ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરને બર્થ ડે વિશ કરી લખ્યું- યુ આર માય પર્સન, ક્રિકેટરે આપ્યો આવો જવાબ

રાહુલ અને આથિયા એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ઘણા સમયથી ચર્ચા થાય છે પરંતુ બંનેએ હજુ સુધી આ વાતનો ખુલાસો કર્યો નથી.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન લોકેશ રાહુલે શનિવારે 28મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આ અવસર પર બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટીએ તેને ખાસ અંદાજમાં વિશ કર્યુ હતું. આથિયાએ કેએલ રાહુલ સાથે પોતાનો ફોટો શેર કર્યો છે. આ ફોટાના કેપ્શનમાં લખ્યું, હેપ્પી બર્થ ડે માય પર્સન. આ કેપ્શન સાથે જ આથિયા શેટ્ટીએ દિલની ઈમોજી પણ શેર કરી હતી. કેએલ રાહુલે પણ તેના જવાબમાં ત્રણ દિલવાળી ઈમોજી શેર કરી હતી. રાહુલ અને આથિયા એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ઘણા સમયથી ચર્ચા થાય છે પરંતુ બંનેએ હજુ સુધી આ વાતનો ખુલાસો કર્યો નથી. થોડા મહિનાઓ પહેલા રાહુલે આથિયા સાથે એક તસવીર શેર કરી હતી ત્યારથી ચર્ચામાં આવ્યા હતા. આ ઉપરાંત એક - બે વખત બંને ડિનર પર સાથે જોવા મળ્યા હતા. આથિયા ઉપરાંત પ્રીતિ ઝિંટાએ પણ લોકેશ રાહુલની સાથે તેની બે તસવીરો શેર કરી હતી. જેના કેપ્શનમાં લખ્યું, જન્મદિન મુબારક હો કેએલ રાહુલ! અઢળક પ્રેમ, ખુશીઓ તથા રનોની શુભકામના. તું હંમેશા આવી રીતે જ હસતો તથા ચમકતો રહે. હાલ કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં તેણે આક્રમક બેટિંગ કરવાની સાથે વન ડે અને ટી-20 વિકેટકિપરની ભૂમિકા ભજવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ
FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે
ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે
Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
Embed widget