મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આયશાએ ગોરેગાંવના એક સ્ટુડિયોમાં એડ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી આ દરમ્યાન આયશા લીલા કલરના સૂટમાં ગ્લેમરસ લુકમાં નજરે પડી રહી છે. આયશાએ લિપ્સ,જો લાઈન અને આઈબ્રો તેમજ ફોરહેડની સર્જરી કરાવી જેના કારણે ફોટોમાં તેના લુકમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.
2/4
મુંબઈ: સલમાન ખાનની હિરોઈન આયશા તાકિયા ખૂબ લાંબા સમય બાદ કેમેરા સામે જોવા મળી. મુંબઈના ગોરેગાંવમાં એક સ્ટૂડિયોમાં એક એડ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ દરમિયાન તેની કેટલીક તસવીરો સામે આવી છે. લગ્ન બાદ આયશાએ બોલિવુડથી દુરી બનાવી લીધી છે.
3/4
બોલીવડુ અભિનેત્રી આયશા તાકિયાએ લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દુરી બનાવી લીધી છે તાજેતરમાં જ તેને એક ફોટોશૂટ કરાવ્યું જેના ફોટો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યા છે.
4/4
આયશા તાકિયાની પ્રથમ ફિલ્મ 2004માં આવેલી ટારજન ધ વન્ડર કાર હતી. આ ફિલ્મ માટે તેને બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ ફિમેલ અવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. સલમાન ખાન સાથેની ફિલ્મ વોન્ટેડ તેની સૌથી સફળ ફિલ્મ રહી હતી.