શોધખોળ કરો
Advertisement
લગ્ન પહેલાં જ પ્રેગ્નેન્ટ થયેલી બોલિવૂડની આ અભિનેત્રીએ આપ્યો પુત્રીને જન્મ, નામ જાણીને ચોંકી જશો
ફિલ્મોમાં પોતાની હોટ અદાઓ બતાવનાર બ્રૂનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પુત્રીની તસવીર શેર કરી હતી, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
મુંબઈ: બ્રાઝેલિયન મોડલ બ્રૂના અબ્દુલ્લાહને ત્યાં પારણું બંધાયું હતું. અભિનત્રીએ 31 ઓગસ્ટે એક ક્યૂટ પુત્રીને જન્મ આપ્યો હતો. નોંધનીય છે કે, આ અભિનેત્રી ગ્રાન્ડ મસ્તી, દેસી બોય્ઝ, કેશ, આઈ હેટ લવ સ્ટોરીઝ, મસ્તીઝાદે તેમજ જય હો જેવી ફિલ્મોમાં જોવા મળી છે.
ફિલ્મોમાં પોતાની હોટ અદાઓ બતાવનાર બ્રૂનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પુત્રીની તસવીર શેર કરી હતી, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
તસવીર શેર કરીને તેના કેપ્શનમાં બ્રૂનાએ લખ્યું હતું કે, મારા ઘરમાં આવેલા આ નાના મહેમાનને લઈને હું ગર્વ અનુભવું છે અને સાથે જ એક્સાઈડ પણ છું. તેનું નામ ઈસાબેલા (Isabella) છે. તેનો જન્મ મુંબઈમાં 31મી ઓગસ્ટે થયો હતો.
અભિનેત્રીએ આ તસવીર શેર કર્યાં બાદ તેની પોસ્ટ પર સેલેબ્સ અને તેના ચાહકોની કોમેન્ટ જોવા મળી છે. તેઓ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે, સાથે જ તેની દીકરી સુંદર અને ક્યૂટ હોવાનું કહી રહ્યા છે.
અભિનેત્રીએ આ તસવીર શેર કર્યાં બાદ તેની પોસ્ટ પર સેલેબ્સ અને તેના ચાહકોની કોમેન્ટ જોવા મળી છે. તેઓ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે, સાથે જ તેની દીકરી સુંદર અને ક્યૂટ હોવાનું કહી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement