શોધખોળ કરો

આ હૉટ એક્ટ્રેસ લગ્ન પહેલા બાળકને આપશે જન્મ, પાંચ મહિનાથી પ્રેગનન્ટ હોવાનો કર્યો ખુલાસો

લગ્ન પહેલા બાળકને જન્મ આપવા જઇ રહેલી બ્રૂના અબ્દુલ્લાએ કહ્યું કે, લગ્ન માત્ર એક કાગળનો ટુકડો છે, તે લોકોને જોડી નથી શકતો. તેને વધુમાં કહ્યું કે, કેટલાક લોકો લગ્ન કર્યા બાદ પણ એકબીજા સાથે ખુશ નથી રહી શકતા અને તેના કારણે એકબીજાને છેતરે છે

મુંબઇઃ એક્ટ્રેસ અને મૉડલ બ્રૂના અબ્દુલ્લા જલ્દી માં બનવાની છે. તેને પોતાની પ્રેગનન્સીનો ખુલાસો એક અંગ્રેજી મીડિયાને આપેલા ઇન્ટવ્યૂમાં કરી દીધો છે. બ્રૂના અબ્દુલ્લા લગ્ન પહેલાં જ પોતાના બાળકને જન્મ આપવા જઇ રહી છે. તેને થોડાક સમય પહેલાં જ પોતાના બ્રિટીશ બૉયફ્રેન્ડ Allan Fraser સાથે સગાઇ કરી હતી. લગ્ન પહેલા બાળકને જન્મ આપવા જઇ રહેલી બ્રૂના અબ્દુલ્લાએ કહ્યું કે, લગ્ન માત્ર એક કાગળનો ટુકડો છે, તે લોકોને જોડી નથી શકતો. તેને વધુમાં કહ્યું કે, કેટલાક લોકો લગ્ન કર્યા બાદ પણ એકબીજા સાથે ખુશ નથી રહી શકતા અને તેના કારણે એકબીજાને છેતરે છે. આ હૉટ એક્ટ્રેસ લગ્ન પહેલા બાળકને આપશે જન્મ, પાંચ મહિનાથી પ્રેગનન્ટ હોવાનો કર્યો ખુલાસો બ્રૂનાએ જણાવ્યુ કે તે પાંચ મહિનાથી પ્રેગનન્ટ છે અને તેના પેટમાં રહેલુ બાળક 22 અઠવાડિયાનું થઇ ચૂક્યુ છે. તેનું કહેવું છે કે, તેનુ બાળક સ્વસ્થ છે. તેને કહ્યું કે, મારા બાળકના સમાચાર સાંભળીને આખો પરિવાર ખુશ થઇ ગયો છે. મારી મમ્મીનું સપનું હતુ કે હું ક્યારે માં બનીશ. ઉલ્લેખનીય છે કે, બ્રૂના ગ્રાન્ડ મસ્તી, દેસી બૉયઝ અને આઇ હેટ લવ સ્ટૉરી જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

ટોપ સ્ટોરી

એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ

નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ

Embed widget