શોધખોળ કરો

મુસ્લિમ બિઝનેસમેન સાથે બીજાં લગ્ન કરનારી આ હોટ ટીવી એક્ટ્રેસના થઈ ગયા ડિવોર્સ, શું આપ્યું કારણ ?

1/5
મુંબઈઃ એકતા કપૂરના ટીવી શો ‘બડે અચ્છે લગતે હૈ’માં કામ કર ચુકેલી એક્ટ્રેસ ચાહત ખન્નાએ 2013માં મુસ્લિમ બિઝનેસમેન ફરહાન મિર્ઝા સાથે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ હવે તેણે ડિવોર્સ લઈ લીધા છે. થોડા દિવસોથી એવા અહેવાલ હતા કે બંને વચ્ચે મનમેળ નથી રહ્યો પરંતુ ચાહતે એક ફોટો શેર કરીને તમામને ચુપ કરી દીધા હતા.

2/5
એક ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે કહ્યું કે, ‘હાલ અંગે કંઈ કહેવું ઉતાવળભર્યું રહેશે તેમ મને લાગે છે. યોગ્ય સમય આવશે ત્યારે વાત કરીશ. હું મીડિયાને મને હાલ વધારે પ્રાઈવેસી આપવાની અપીલ કરું છું.’

3/5
ચાહતે જ્યારે બર્થ ડે માનવ્યો ત્યારે પોતાની એક તસવીર સાથે લખ્યું હતું કે, જ્યારે જિંદગી અંધારાને પાર કરી જાય છે ત્યારે તે શક્તિશાળી થઈ જાય છે.. અંધારાનો ડર રહેતો નથી.

4/5
જેમાં તેણે લખ્યું હતું કે. મારી જિંદગીનો એક જ હેતુ છે કે તમારી જિંદગીને પરી જેવી બનાવી દઉં. આ પોસ્ટની સાથે તેણે #singlemom હેશટેગ કર્યું હતું. પોસ્ટ વાંચી લોકોને લાગ્યું હતું કે ચાહત તણાવમાંથી પસાર થઈ રહી છે.

5/5
થોડા દિવસો પહેલા ચાહતે તેના હસબન્ડનાં નામનું એક ટેટૂ શેર કર્યું હતું. આ ફોટો જોયાં બાદ લોકોને વિશ્વાસ થઈ ગયો હતો કે તેમના લગ્ન જીવનમાં ભંગાણના અહેવાલ ખોટા છે. એટલું જ નહીં થોડા દિવસો પહેલા ચાહતે તેના બંને બાળકો સાથે એક ફોટો પણ શેર કર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર

Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ

આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

Embed widget