શોધખોળ કરો

સલમાનની આ હીરોઇન ફિલ્મો છોડી હવે રમશે નેશનલ-લેવલ ગેમ્સ, મળ્યુ રાયફલ શૂટિંગનુ લાયસન્સ

ડેઝી શાહને આ વર્ષે નેશનલ રાયફલ એસોશિએશન ઓફ ઇન્ડિયા તરફથી રાયફલ શૂટિંગનુ લાયસન્સ આપવામાં આવ્યુ છે

મુંબઇઃ બૉલીવુડની હૉટ અને સલમાન ખાન સાથે કામ કરી ચૂકેલી એક્ટ્રેસ ડેઝી શાહ હવે ફિલ્મોમાંથી બહાર આવીને રાયફલ શૂટિંગ કરવાની છે. ડેઝી શાહને આ વર્ષે નેશનલ રાયફલ એસોશિએશન ઓફ ઇન્ડિયા તરફથી રાયફલ શૂટિંગનુ લાયસન્સ આપવામાં આવ્યુ છે, જેના આધારે તે હવે નેશનલ-લેવલ ગેમ્સમાં ભાગ લેશે. એક મીડિયાના રિપોર્ટ પ્રમાણે ડેઝી શાહએ જણાવ્યુ કે, મેં મસ્તી મજાકમાં જ શૂટિંગ કરવાનું શરૂ કર્યુ હતુ. મારા મિત્રોએ મને પ્રોત્સાહિત કરી અને હું નેચરલ શૂટિંગ કરવા લાગી. મને લાગે છે કે હવે મને આમાં વધુ આગળ વધવુ જોઇએ.
મે નેશનલ લેવલ ગેમ્સમાં પણ ભાગ લીધો હતો પણ જીતી શકી ન હતી. કેમકે બીજા સ્પર્ધકોએ મારાથી સારો સ્કૉર કર્યો હતો. તેમનો હાઇ સ્કૉર 600માંથી 580 અને 597 હતો અને મારો 497. જે બહુજ ખરાબ છે, હવે મારી પાસે લાયસન્સ છે.
તેને વધુમાં કહ્યું કે, ઓગસ્ટમાં યોજાનારી પૉઇન્ટ 22 રાયફલ શૂટિંગ કૉમ્પિટિશનમાં હું ટ્રેનિંગ લઇ રહી છુ. હું દરરોજ 2 કલાક પ્રેક્ટિસ કરુ છુ.
ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ ડેઝી શાહ એક પ્રૉફેશનલ કૉરિયોગ્રાફર છે, વળી ફિલ્મોમાં આસિસ્ટન્ટ તરીકે પણ કામ કરી ચૂકી છે. જય હો અને રેસ 3માં ડેઝી શાહ સલમાન ખાન સાથે પણ કામ કરી ચૂકી છે.

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા
ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget