શોધખોળ કરો
Advertisement
દિશા પટણીએ કર્યો બૈકફ્લિપ સ્ટંટ, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વીડિયો
બોલીવૂડ એક્ટ્રેસ દિશા પટણી પોતાની ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. દિશા પોતાને ફિટ રાખવા માટે સતત મહેનત કરે છે. સોશિયલ મીડિયા પર દિશા પટણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ દિશા પટણી પોતાની ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. દિશા પોતાને ફિટ રાખવા માટે સતત મહેનત કરે છે. સોશિયલ મીડિયા પર દિશા પટણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દિશા સ્ટંટ કરતી જોવા મળે છે. દિશાનો બૈકફ્લિપ સ્ટંટ વીડિયો જોઈ તેના ફેન્સ પણ હેરાન છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે દિશા બૈકક્લિપ કરતી જોવા મળે છે. દિશાના આ અંદાજને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો ફેંસ સાથે શેર કરતા દિશાએ લખ્યું, બૈકફ્લિપની મારી પ્રથમ કોશિશ, હજુ પણ તેને સારી રીતે કરવાની જરૂર છે પરંતુ ડર નિકળી ગયો. દરેક દિવસ બદલાવ લાવે છે.
ફેંસ તેના આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા દિશાનો કર્ટવ્હીલ કરતો વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો.View this post on InstagramTraining after ages with my trainer @nadeemakhtarparkour88 @flyzonefitness_ 💪🏽❤️
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement