શોધખોળ કરો

ડ્રાયવરે સેનિટાઈઝર ઓફર કરી તો દિશા પટનીએ શું આપ્યો જવાબ? જાણીને ચોંકી જશો

દિશા પટની કારમાં બેસવા માટે કાર તરફ આવી રહી હતી ત્યારે કારના ડ્રાઈવરે દિશાને સેનિટાઇઝર ઓફર કરી રહ્યો હતો જોકે દિશા તેને લગાવવાની ના પાડી દીધી

મુંબઈ: કોરોના વાયરસને લઈને સમગ્ર દુનિયામાં હાહાકાર મચી ગયો છે ત્યારે બોલિવુડ પણ કોરોનાના કહેરથી બચી શક્યું નથી. કોરોના વાયરસનાં કારણે બોલિવુડની ફિલ્મોનું શૂટિંગ રોકી દેવાની પણ ફરજ પડી છે ત્યારે અભિનેત્રી દિશા પટનીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કોરોના વાયરસનાં કારણે બોલિવુડમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. દિશા પટની કારમાં બેસવા માટે કાર તરફ આવી રહી હતી ત્યારે કારના ડ્રાઈવરે દિશાને સેનિટાઇઝર ઓફર કરી રહ્યો હતો જોકે દિશા તેને લગાવવાની ના પાડી દીધી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે દિશા પટનીનો ડ્રાઈવર તેમને સેનિટાઈઝરનો ઉપયોગ કરવા માટે પૂછે છે પરંતુ દિશા નાં પાડી દીધી હતી. દિશા ડ્રાઈવરને નાં પાડીને કારમાં બેસી જાય છે. દિશાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દિશાનાં વાયરલ વીડિયો પર લોકો મજાક ઉડાવી રહ્યા છે. લોકોએ વિવિધ રીતે દિશા પટનીની ઠેકડી ઉડાવી રહ્યા છે. એક વ્યક્તિએ કહ્યું કે, દિશા તો પુરુષોની જેમ ચાલતાં નજરે પડી રહી છે. એક વ્યક્તિએ કોમેન્ટ કરી કે, પહેલીવાર દિશા પહેલીવાર કવર્ડ બોડીમાં દેખાઈ રહી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
Movies In June 2026: જૂનમાં મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ રહી છે આ 7 ધાંસૂ હિન્દી ફિલ્મ
Movies In June 2026: જૂનમાં મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ રહી છે આ 7 ધાંસૂ હિન્દી ફિલ્મ
Friday OTT-Theater Release: શુક્રવારે આ 11 ધાંસૂ ફિલ્મ થઇ રીલિઝ, આ મૂવિ અને વેબ સીરિઝ ઓટીટી પર રીલિઝ
Friday OTT-Theater Release: શુક્રવારે આ 11 ધાંસૂ ફિલ્મ થઇ રીલિઝ, આ મૂવિ અને વેબ સીરિઝ ઓટીટી પર રીલિઝ
Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર
Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસને જમીનમાં રસ
Hun To Bolish : હું તો બોલીશ : સંકટમાં સાવજ?
Amit Shah On Patidar Samaj : પાટીદાર સમાજ અંગે અમિત શાહનું મોટું નિવેદન
Mansukh Vasava : 'આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરો', મનસુખ વસાવાના આક્રમક તેવર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે ગાજવીજ સાથે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા-ઈરાન ઐતિહાસિક શાંતિ કરાર માટે સહમત! હોર્મુઝ ખોલવાને લઈ શું થઈ વાત?
અમેરિકા-ઈરાન ઐતિહાસિક શાંતિ કરાર માટે સહમત! હોર્મુઝ ખોલવાને લઈ શું થઈ વાત?
GT vs RR, Qualifier 2: ગુજરાત અને રાજસ્થાનમાં કોની થશે જીત, જાણો બંનેનો હેડ ટૂ હેડ રેકોર્ડ
GT vs RR, Qualifier 2: ગુજરાત અને રાજસ્થાનમાં કોની થશે જીત, જાણો બંનેનો હેડ ટૂ હેડ રેકોર્ડ
Delhi Rain: દિલ્હીના વાતાવરણમાં આવ્યો પલટો, ભારે તોફાન સાથે વરસ્યો વરસાદ
Delhi Rain: દિલ્હીના વાતાવરણમાં આવ્યો પલટો, ભારે તોફાન સાથે વરસ્યો વરસાદ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
હવે બજેટમાં મળશે લક્ઝરી ફીલ, નવી Tata Tiago Facelift લોન્ચ, કિંમત જાણી ચોંકી જશો
હવે બજેટમાં મળશે લક્ઝરી ફીલ, નવી Tata Tiago Facelift લોન્ચ, કિંમત જાણી ચોંકી જશો
Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, દેશના આ રાજ્યોમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 
Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, દેશના આ રાજ્યોમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 
8th Pay Commission: કર્મચારીઓનો પગાર વધશે કે લાગશે ઝટકો? ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન, જાણો 
8th Pay Commission: કર્મચારીઓનો પગાર વધશે કે લાગશે ઝટકો? ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન, જાણો 
RMC Mayor News: રાજકોટના મેયર બન્યા નેહલ શુક્લ, ડે.મેયર તરીકે દક્ષાબેન વસાણીની પસંદગી
RMC Mayor News: રાજકોટના મેયર બન્યા નેહલ શુક્લ, ડે.મેયર તરીકે દક્ષાબેન વસાણીની પસંદગી
Embed widget