શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસ દિશા પટણીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ PICS, જુઓ તસવીરો
હાલમાં જ દિશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વ્હાઈટ સ્પોર્ટ્સ બ્રામાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. દિશા તાજેતરમાં શેર કરેલી તસવીરોમાં અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ દિશા પટણી પોતાની ફિટનેસના કારણે સતત ચર્ચામાં રહે છે. દિશા પોતાની બોડીને ફિટ રાખવા માટે સતત જિમમાં વર્કઆઉટ કરતી જોવા મળે છે. દિશા પોતાના જિમ વર્ક આઉટના વિડિયો અને તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે.
View this post on Instagram
હાલમાં જ દિશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વ્હાઈટ સ્પોર્ટ્સ બ્રામાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. દિશા તાજેતરમાં શેર કરેલી તસવીરોમાં અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે. દિશાની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.View this post on Instagram
દિશાના આ હોટ અને બોલ્ડ અંદાજને ફેન્સ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. દિશાની આ તસવીરોને લાખો લાઈક્સ મળી ચૂક્યા છે. દિશા પોતાની બોડીને ફિટ રાખવા માટે સતત જિમમાં પરસેવો પાડતી જોવા મળે છે.View this post on Instagram
દિશા પટણી હાલમાં જ અભિનેતા સલમાનની ફિલ્મ 'ભારત'માં જોવા મળી હતી. દિશા મોહિત સૂરીની ફિલ્મ 'મલંગ'માં આદિત્ય રોય કપૂર સાથે જોવા મળશે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement