શોધખોળ કરો
Advertisement
દિશા પટ્ટણીએ કહ્યું હવે હું ક્યારેય સલમાન ખાન સાથે કામ નહીં કરી શકુ, જાણો કેમ
ગીત સ્લૉ-મૉશનમાં દિશા પટ્ટમી અને સલમાન ખાનની જોડી ખુબ જ શાનદાર લાગી, લોકોને ખુબ પસંદ આવી. ફેન્સને આ જોડી આગળ પણ કામ કરે તેવી આશા છે
મુંબઇઃ સલમાન ખાન, દિશા પટ્ટણી અને કેટરીના કૈફની ફિલ્મ 'ભારત' ઇદ પર રિલીઝ થઇ રહી છે. તાજેતરમાં જ રિલીઝ થયેલા ગીત સ્લૉ-મૉશનમાં દિશા પટ્ટમી અને સલમાન ખાનની જોડી ખુબ જ શાનદાર લાગી, લોકોને ખુબ પસંદ આવી. ફેન્સને આ જોડી આગળ પણ કામ કરે તેવી આશા છે. પણ આ બધાની વચ્ચે એક્ટ્રેસે કહ્યું કે, હું હવે ક્યારેય સલમાન સાથે કામ નહીં કરી શકું.
આ વાતનો ખુલાસો કરતાં દિશા પટ્ટણીએ કહ્યું કે, 'ફિલ્મ ડાયરેક્ટર અલી સરે જ્યાર મને 'ભારત'માં કામ કરવા વિશે જણાવ્યુ તો મને ખબર પડી કે મારો રૉલ સ્પેશ્યલ એપિયરન્સથી થોડા અલગ છે. છતાં ફિલ્મ કરવા માટે મેં હા પાડી, તેનું કારણ સલમાન સર હતા.
દિશાએ કહ્યું કે, હું હંમેશા સલમાન સર સાથે કામ કરવા માંગતી હતી. ભારત મારા માટે સારો મોકો હતો, પણ હવે કામ કરવાનો મોકો નહીં પળે કેમકે અમારી બન્ને વચ્ચે ઉંમરનો મોટો ડિફરન્સ છે. જેના કારણે કામ કરવું સંભવ નહીં થઇ શકે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement